Browsing: Entertainment News

અમિતાભે બ્લોગમાં હેલ્થ અપડેટ આપ્યું અમિતાભ સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત : ચાહકોમાં ચિંતા અગાઉ જુલાઇ ૨૦૨૦માં અમિતાભને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

ભારતમાં ‘સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે’ની એડવાન્સ બુકિંગે ‘ધ ઓડિસી’નો રેકોર્ડ તોડ્યો ટોમ હોલેન્ડનીત આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયા પહેલાં જ ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ના પ્રથમ દિવસના…

કે કે મેનનની વધુ એક વેબ સિરીઝ જાેવા મળશે ‘રીલ બનાવું તો હું જાેકર જેવો લાગીશ’ : કે કે મેનન મને હંમેશાં કહેવામાં આવે છે કે…

તબિયત અંગેની અફવાઓ પર તોડયું મૌન સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેર કરી રહસ્યમય પોસ્ટ મુંબઈના એક કાર્યક્રમમાં સલમાનનો થાકેલો લુક જાેઈને ચાહકો ચિંતામાં મુકાયા બાદ…

દરેક ચીજાે પર પર વિશ્વાસ ન કરો તેવી પોસ્ટ સાહિબાએ અર્જુન કપૂર સાથે ડેટિંગની અફવા નકારી કાઢી સાહિબા બાલીએ ‘લૈલા મજનુ’, ‘બાર્ડ ઓફ બ્લડ’ અને ‘તાંડવ’…

પાંચ કરોડ રુપિયાની તો સ્ટેમ્પ ડયૂટી ભરી જાેન અબ્રાહમે મુંબઈમાં ૮૪ કરોડનો બંગલો લીધો દસ્તાવેજાેની વિગતો અનુસાર આ જુનો બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં ૧૯૩.૧૨ ચોરસ…

૧૦ મિનિટ સુધી મારા ધબકારા બંધ થઈ ગયા હતા શ્રેયસ તલપડેએ યાદ કર્યાે ૩ વર્ષ કાર્ડિયક અરેસ્ટનો અનુભવ ડિસેમ્બર ૨૦૨૩માં તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના…

ફિલ્મનું અંદાજિત બજેટ રૂા. ૧૪ કરોડ અહાન શેટ્ટી વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસીમાં જાેડાયો ૨૦૦૮માં લોન્ચ થયેલી ‘૧૯૨૦ સીરીઝ’ ની કોઈપણ ફિલ્મે સ્થાનિક કલેક્શનમાં રૂા. ૩૧ કરોડનો…

હાલ આમિર ખાન વિદેશ પ્રવાસે છે સલમાન, રોહિત શેટ્ટી બાદ હવે આમિરના ઘરે પણ પોલીસ બંદોબસ્ત આમિરને થોડા દિવસ અગાઉ ‘લવે જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકી…

નવાઝુદ્દીન નાટક ‘નકાબ’ માટે પુત્રી શોરા સાથે શિકાગો પહોંચ્યા ૨૫ વર્ષ બાદ રંગમંચ પર વાપસી કરશે નવાઝુદ્દીન સોશિયલ મીડિયા પર તેઓ શોરાની ઝલક ભાગ્યે જ શેર…