Browsing: Sports News

સેન્ટ્રલ ઝોન સામેની દુલીપ ટ્રોફી સેમિફાઇનલ રમાઈ વૈભવ સૂર્યવંશીને પહેલીવાર મળી સિનિયર ટીમની કેપ્ટનશીપ દુલીપ ટ્રોફી સેમિફાઇનલ દરમિયાન પૂર્વ ઝોનના કેપ્ટન ઇશાન કિશનને કાંડામાં ઇજા થયા…

ટીમ ઈન્ડિયાએ ૧-૦થી જીતી સિરીઝ શ્રીલંકાની શાનદાર લડતના કારણે બીજી ટેસ્ટ ડ્રો થઈ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફોલોઓન આપ્યું હતું, પરંતુ યજમાન ટીમ ઓલઆઉટ ના થતાં મેચ…

ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારીને મચાવી ધમાલ ઋષભ પંતે તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્લ્ડ રેકોર્ડ ભારતના વિકેટકીપર બેટર પંતે ૫૨ ટેસ્ટ મેચની ૯૦ ઈનિંગમાં ૧૦૧ સિક્સ ફટકારી :…

હરમનપ્રીત સિંહ અને અભિષેકનો કમાલ ભારતે પાકિસ્તાનને ૫-૩થી હરાવી હોકી વર્લ્ડ કપમાંથી કર્યું બહાર વેલ્સ સામેની મેચ બાદ ભારતીય દિગ્ગજાેએ ફરી એકવાર પાકિસ્તાન સામેના પ્રદર્શનથી ચાહકોના…

૪ દિવસમાં જીતી પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશનો ઐતિહાસિક વિજય, ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ધૂળ ચટાવી ડાર્વિનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ૯ વિકેટે કારમો પરાજય આપ્યો…

આ સાથે તેણે ૧૦૬ મેચમાં ૪૩૪ વિકેટ ઝડપી કપિલ દેવની બરાબરી કરી મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ બાંગ્લાદેશ સામે ડારવિનમાં પ્રથમ ટેસ્ટમાં શાદમાન ઇસ્લામની વિકેટ ઝડપી તે…

ટીમ ઈન્ડિયાની વધશે મુશ્કેલી વોશિંગ્ટન સુંદર શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ ગુમાવી શકે છે ૨૬ વર્ષીય સુંદર હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે ખેલાડીઓ હાલમાં સેન્ટર ઓફ એક્સેલન્સ…

ગાલે ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર કેપ્ટન શુભમન ગિલ નેટમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત ગિલને બોલ વાગવાથી અંગૂઠામાં ઈજા થઈ હતી : તેને તાત્કાલિક…

કોમનવેલ્થ ગેમ્સ બાદ ગ્લાસગોમાં હોબાળો પાકિસ્તાની બોક્સર બાદ યુગાન્ડાના પણ ૪ ખેલાડી ગાયબ પ્રારંભિક અહેવાલો એવી પણ શક્યતા દર્શાવે છે કે કેટલાક ખેલાડીઓ શરણ મેળવવાનો પ્રયાસ…

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતમાં ઘણી વખત સફળતા આવ્યા પછી ખેલાડીને રાષ્ટ્રીય નાયક બનાવવામાં આવે છે પરંતુ સફળતા પહેલા તે જ ખેલાડી સંઘર્ષ કરી…