Browsing: Punjab

CM ભગવંત માનના જિલ્લાના ૮ કાઉન્સિલરનું રાજીનામું.તેઓ નગરપાલિકાના અધ્યક્ષની કામગીરીથી અસંતુષ્ટ.આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો વાગ્યો છે. સંગરૂર નગર પાલિકાના આઠ પાર્ષદોએ આમ આદમી પાર્ટી…

ખેડૂત વિરોધી ટિપ્પણીથી BJPના સાંસદ ભરાયા.કંગના રનૌતને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ફટકો.કંગના રનૌતની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવાઈ.બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી…

૧૫૦૦ પરિવારોની કરશે મદદ.પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખખાન મદદે આવ્યો.પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જન-જીવન વેર-વિખેર થઈ ગયું છે. હજારો લોકોને ઘર…

પંજાબના પૂરગ્રસ્તોની વહારે આવ્યું ગુજરાત.પંજાબના અસરગ્રસ્તો માટે ૭૦૦ ટનથી વધુની સહાય મોકલવામાં આવી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે તાત્કાલિક રાહત સામગ્રી મોકલી આપી છે.…

આ આફતમાં ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.ખિલાડી કુમારની દિલેરી, પંજાબના પૂર પીડિતો માટે ૫ કરોડ આપ્યા.દરેક આફતમાં મદદનો હાથ લંબાવવા માટે જાણીતા અક્ષયકુમાર જરૂરિયાતમંદોને મદદ કરવા…

ડૂબતા પંજાબમાં ૨,૦૦૦ ગામ જળબંબાકાર હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી પૂર અને મૂશળધાર વરસાદના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભયાવહ સ્થિતિ જાેવા મળી રહી છે. પંજાબ…

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપપંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે વડાપ્રધાન મોદી વડાપ્રધાન ૯ સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર જશે અને તેઓ પૂરગ્રસ્ત ભાઈ-બહેનો અને ખેડૂતોને મળશે અને તેમની…

પઠાનકોટ, તરનતારન, જાલંધર અને બરનાલામાં તો સામાન્ય કરતાં સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે.પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસાએ છેલ્લા ૨૫ વર્ષના રેકોર્ડ તોડ્યા છે,…

ચંડીગઢ, પંજાબ પોલીસે ગુરુવારે બે વ્યક્તિઓની ધરપકડ કરીને પાકિસ્તાન સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના ઓપરેટિવ હરવિંદર સિંહ રિંડા દ્વારા આયોજિત એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ…

અમૃતસરના મજીઠામાં ઝેરી દારૂ પીવાથી 17 લોકોના મોત થયા છે. પંજાબ સરકારે ગેરકાયદેસર દારૂના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે. આ સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ નવ…