Browsing: Food News

સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ વિભાગે આ જાેગવાઈઓનો કડકાઈથી અમલ કરાવવાનો રહેશે. મહારાષ્ટ્ર સરકારે એક મહત્વના ર્નિણયમાં રાજ્યની તમામ દુકાનો તથા રેસિડેન્શિયલ હોટેલ્સ, રેસ્ટોરાં, ઈટરીઝ, થીયેટર્સ,…

બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.જી.એસ.એફ.સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મહિલાઓ સહિત…

અમદાવાદના ૪ ફૂડ યુનિટ સીલ, ૫૯ કિલો ખાદ્ય પદાર્થનો નાશ. AMC ફૂડ વિભાગે ૫૯ કિલોગ્રામ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના…

વાહનની પાછળ હુડાનો વિરોધ કરતા બેનર લગાવ્યા.સાબરકાંઠાના હિંમતનગરમાં હૂડાનો ઉગ્ર વિરોધ શરુ થયો,હિંમતનગરના ૧૧ ગામોની ખેતીલાયક જમીન હૂડામાં જતી રહેશે અને તેથી ખેડૂતોએ તંત્રના સૂચિત વિકાસ…

અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત ૭૦૦ વસ્તુઓ સસ્તી કરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે આ બદલાવ હવે આગામી ૨૨ સપ્ટેમ્બરથી લાગૂ થશે દેશની સૌથી…

૧ લીટરની બોટલ ૧૪ રૂપિયામાં મળશે : આવી જ રીતે અડધો લીટરની બોટલ હવે ૯ રૂપિયામાં મળશે. ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે ભારતીય રેલવેએ મોટી રાહત…

ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આધુનિક સુવિધાઓ અને મોટા શેડ હોવા છતાં, ખુલ્લામાં…

ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર.સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલના રબારીકા, દેવળીયા, રાજસ્થળી, જેવા ગામોમાં એક કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ વરસ્યો.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે…

હારિજમાં યોજાયેલા પશુપાલક સંમેલનમાં હોબાળો મચ્યો દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે ઘર્ષણ બાદ પશુપાલકોએ દૂધ ઢોળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. હારિજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા દૂધમાં…

કાફે જેવો ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તા હવે ઘરે! ઘણા લોકોને રેસ્ટોરન્ટ-શૈલીના ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તા ખૂબ ગમે છે. ઘણા લોકોને ગેરસમજ છે કે રેસ્ટોરન્ટ-શૈલીના ક્રીમી વ્હાઇટ…