Browsing: Employment News

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજાે માટે નામ નથી મોકલ્યા.પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટોમાં બેથી પાંચ એડ-હોક જજાેની નિમણુંક કરવા સુપ્રીમે કહ્યું હતું.સુપ્રીમ…

રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સરકાર સામે બાંયો ચઢાવી.સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું માગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી…

મોડાસામાં વકીલને માર મારવાના મુદ્દે PSI અને અન્ય કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ.વકીલે પોતાની સાથે મારપીટ કરવી, મોબાઈલ ઝૂંટવી લેવો તેમજ ધમકી આપવી જેવા આક્ષેપો સાથે ફરિયાદ…

બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.જી.એસ.એફ.સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મહિલાઓ સહિત…

અમેરિકામાં વસતા લાખ્ખો ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સને રહેવાની, નોકરીની છૂટ મળવાની શક્યતા.આ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવાની અને વર્ક કરવાની મંજૂરી મળવાની શક્યતા છ.અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ…

મને નોબેલ પુરસ્કાર નહીં આપવો યુએસનું અપમાન: ટ્રમ્પ.અમેરિકામાં શટડાઉનથી ૭.૫૦ લાખ સરકારી કર્મચારીઓના પગાર બંધ.સરકારી ખર્ચના બજેટ આયોજન બાબતે ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક વચ્ચે મડાગાંઠની…

બ્રિટનના પીએમ સ્ટારમરે ભારતની આધાર કાર્ડ યોજાનાની પ્રશંસા કરી UKમાં ગેરકાયદે કામ કરનારા લોકો પર તવાઈ આવશે, ડિજિટલ ID અપાશે.લોકો આ સેવાને હાલમાં યુકેની રાષ્ટ્રીય આરોગ્ય…

આ બોનસથી સ્થાનિક વપરાશને વેગ મળશે.રેલવે કર્મચારીઓને ‘દિવાળી’, કેન્દ્ર સરકારે ૭૮ દિવસનું બોનસ જાહેર કર્યું.મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી બેઠકમાં ૧૦.૯૧ લાખથી વધુ રેલવે કર્મચારીઓને બોનસ…

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર આ ર્નિણયનું અધ્યયન કરી રહી છે તથા સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.અમેરિકાએ H-1B વિઝાની ફીઝ વધારીને ૧ લાખ…

વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી.૧૨૭ ખાતા બંધ કરી ગ્રાહકોના ૧૬ કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બેન્કનો કર્મચારી.કૌભાંડનો આ ખેલ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યો, જ્યારે…