Browsing: Lifestyle News

પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ.રોટલીના બાસ્કેટમાંથી ડઝનબંધ જીવાતો નીકળી!.રોટલીના બાસ્કેટને ખંખેરતા જીવાતો નીકળી બહાર, મનપાએ ફટકાર્યો ૨૫ હજાર રૂપિયાનો દંડઅમદાવાદ શહેરમાં આવેલી એક મોટી અને પ્રખ્યાત…

દક્ષિણ સુપરસ્ટાર પ્રભાસની ૩૦૦ કરોડની ફિલ્મમાંથી અભિનેતા બોબી દેઓલ બહાર.સંદીપ રેડ્ડી વાંગાની પાછલી ફિલ્મ ‘એનિમલ’ હતી, જેમાં બોબી દેઓલે રણબીર કપૂર સાથે ખલનાયકની ભૂમિકા ભજવી હતી.દક્ષિણ…

તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના ટીઝરને માત્ર ૨૪ કલાકમાં ૭૦,૦૦૦,૦૦૦ વ્યૂઝ મળ્યા.૧ મિનિટ ૩૪ સેકન્ડના ટીઝરમાં કાર્તિક અને અનન્યા વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રી દર્શાવવામાં…

લાવણી ડાન્સના શૂટ વખતે ઘટના બની.શ્રદ્ધા કપૂર ડાન્સ કરતી વખતે ઘાયલ થતાં ઈથાનું શૂટિંગ અટક્યું.શ્રદ્ધાએ આ રોલ માટે ૧૫ કિગ્રા વજન વધાર્યું છે, બધો ભાર એક…

પોલીસ પર હુમલો કરાયો.દિલ્હીમાં ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ, માઓવાદીના સમર્થનમાં નારેબાજી.દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ…

સ્ટાઈલ ફોટોશૂટ દ્વારા ચાહકો સાથે શેર કર્યું.નરગિસ ફખરીને ૪૬મા જન્મદિને પતિએ ૧૦ કરોડની કાર ગિફટ કરીનરગિસ અને ટોની બેગ બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ગત…

નવજાતો પર કેન્સરનું જાેખમ બિહારમાં માતાના ધાવણમાં યુરેનિયમ મળી આવ્યું, ૬ જિલ્લાઓમાં ૪૦ કેસ આ ખુલાસાએ તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ ઝેરી…

મોબાઇલ વ્યસન બની ગયું હોવાથી તેની અસર ગંભીરમોબાઇલના કારણે લોકો બની રહ્યા છે સાઇલન્ટ ડિપ્રેશનનો શિકારમોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જાેખમી, ૭૩% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ ૭…

ગોલ્ડન સાડીમાં ગોર્જિયસ લાગી અભિનેત્રી દિશા પટની દિશા પટની તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છેબોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર…

તારક મહેતાના અસિત મોદીએ લીધો રાહતનો શ્વાસ, સોનુ સાથેના મોટા વિવાદનો અંત.ગયા વર્ષે સોનુએ શોના મેકર્સ અસિત મોદી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને શો છોડી…