Browsing: Technology News

વિકસિત દેશોમાં હાઇપરસોનિક વિમાન વિકસાવવા લાગી દોટ.ચીન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવશે.સુપરસોનિક પ્લેન કોન્કોર્ડ લંડનથી ન્યૂયોર્ક ત્રણ કલાકમાં પહોંચતુ, પરંતુ ચીનનું વિમાન…

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાઈ રીવ્યુ બેઠક. NHAI ના અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની…

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત.વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છેઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે…

સાઇટસ પર ૧૨ નવેમ્બરે મોટો સાયબર એટેક થયો હતા.સાયબર એટેકથી વોલસ્ટ્રીટમાં ખળભળાટ, સેંકડો બેન્કોના ડેટાની ચોરીહેકર્સે કયાં ડેટાની તફડંચી કરી હતી, તેનું મૂલ્યાંકન કરવામાં કંપનીને બે…

શાહરૂખ ખાનના નામે દુબઇમાં બંધાતા ટાવરનું મુંબઇમાં ઉદ્ઘાટનમેં કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે, મારા નામનું ટાવર દુબઇમાં બનશે : અભિનેતા શાહરૂખ ખાનશાહરૂખ ખાનની લોકપ્રિયતા દેશ-વિદેશમાં…

પાક નુકસાન સહાય પેકેજ સહાય પેકેજ માટે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર આજથી કરી શકશે અરજીઆ પેકેજનો લાભ મેળવવા માટે આજથી બપોરે ૧૨ કલાકથી ૧૫ દિવસ સુધી…

આવકવેરા ખાતું પણ હવેથી AI ની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશેબેન્કના બચત બેન્ક ખાતાંમાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જાેવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે…

ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ સીધી વિમાની સેવાનો પ્રારંભચાઈના ઈસ્ટર્ન એરલાઈનના મતે તે શાંઘાઈ-દિલ્હી રૂટ પર સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાણ ભરશેભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષના…

રશિયાએ શુક્રવરે રાતથી લઈન શનિવારે સવાર સુધી યુક્રેન પર ૪૫૦ ડ્રોન અને ૪૫ મિસાઈલ વડે ભીષણ હુમલો કર્યો હતોયુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી…

૫૫ કારખાનાને તાળા લાગ્યા મરણ પથારીએ પડ્યો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ કડી વિસ્તારમાં MSP અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે ૧૧૫ માંથી ૫૫ જીનિંગ મિલોને તાળાં વાગી ગયા…