Browsing: Education News

ધોરણ-૧ થી ૫માં શિક્ષક બનવા રાજ્યના ૧.૦૧ લાખ વિદ્યાર્થી નોંધાયા.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-૧) માટે ૧૪ ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.રાજ્ય પરીક્ષા…

ભારતીયોને મોટો ફાયદો થશે.કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે.ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું.કેનેડા બિલ સી-૩ દ્વારા તેના…

ગુજરાતમાં સર્વેમાં મોટો ધડાકો.૧૫ વર્ષથી ઉપરના ૧૬ ટકા પુરુષો અને ૧૪ ટકા મહિલાઓને ડાયાબિટીસ!૧૪ નવેમ્બરને “વિશ્વ ડાયાબિટીસ દિવસ” ઉજવવામાં આવે છે : ૧૦માંથી ૭ વ્યક્તિમાં ડાયાબિટીસની…

આવકવેરા ખાતું પણ હવેથી AI ની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશેબેન્કના બચત બેન્ક ખાતાંમાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જાેવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે…

પાંચ રાઉન્ડ પછી માત્ર ૧૯૦૫૪ બેઠક ભરાઈપેરા મેડિકલના ૧૦ કોર્સની સરકારી કોલેજની ૨૩૬ ખાલી બેઠક માટે છઠ્ઠો રાઉન્ડ યોજાશેખાલી બેઠકો પર પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ ૧૫મી…

અનીત નવી ફિલ્મનાં શૂટિંગ પહેલાં બીએની પરીક્ષા આપશે અનીત આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં બીએ પોલિટિકલ સાયન્સની પરીક્ષા આપવાની છે.‘સૈયારા’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી અનીત પડ્ડા…

ગુજરાત સરકારે સ્કૂલોનાવિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરીશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સપ્તાહમાં નિશ્ચિત દિવસે-પીરિયડમાં કરિયરનું માર્ગદર્શન અપાતુ હતુ. એક પીરિયડના ૨૫ રૂપિયા હતાગુજરાત સરકારના…

मुंबई, 10 नवम्बर,  देश के स्कूली विद्यार्थियों के लिए आयोजित होने वाले सबसे बड़े मिनिथॉन में से एक प्रमुख और लोकप्रिय “मेगा रयान मिनिथॉन- 2025” का…

એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડી સમાજ કલ્યાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી ૩૬ હજારનો ચૂનો લગાવ્યો. કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ…

પિતા, પુત્ર, પુત્રીની ટોળકીએ કેનેડા મોકલવાના બહાને ૩૫ લાખ પડાવ્યા આઈઈએલટીએસની પરીક્ષાનું સેટિંગ કરી આપવાનું કહીને આરોપેીઓએ હાથ ઊંચા કર્યા હર્તા.વિદેશ જવાની લાલચમાં આવતા લોકો અનેકવાર…