Author: Navsarjan Sanskruti

નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧ તથા વિભાગ-૨ની કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કાર્યક્ષેત્રમાં ફેરફારનો અમલ પહેલી ડિસેમ્બરથી આવશે સ્ટેમ્પ ડેપ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ-૧ અમદાવાદના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં…

કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ.હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય.ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત…

પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ.રોટલીના બાસ્કેટમાંથી ડઝનબંધ જીવાતો નીકળી!.રોટલીના બાસ્કેટને ખંખેરતા જીવાતો નીકળી બહાર, મનપાએ ફટકાર્યો ૨૫ હજાર રૂપિયાનો દંડઅમદાવાદ શહેરમાં આવેલી એક મોટી અને પ્રખ્યાત…

UN રિપોર્ટમાં ઘટસ્ફોટગામડાં ખાલી થઈ રહ્યા છે, દુનિયાની ૮૦% વસતીની શહેરો તરફ દોટ.આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમણે ઘણાં સંશોધકોએ સાથે…

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત.અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરીકોર્ટે સ્વીકાર્યું કે, દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે અને આ મામલાનો…

વિક્રમ-૧ એક પ્રાઇવેટ ઓર્બિટ રોકેટ છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ.વિક્રમ-૧ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે, તેના ચોથા સ્ટેજમાં 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે.પ્રાઇમ…

BCCI ને IPL ટીમના માલિકનો કડક સંદેશ.સાઉથ આફ્રિકા સામેની હાર બાદ પાર્થ જિંદાલ લાલઘૂમ.પાર્થ જિંદાલે X પર લખ્યું કે આ હાર ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે નિષ્ણાત…

શિયાળુ સત્રમાં સરકાર ૧૦ બિલ રજૂ કરશે. SIR નો મુદ્દો પક્ષ-વિપક્ષ માટે રહેશે માથાનો દુખાવો.કેન્દ્ર સરકાર લાંબા સમયથી પડતર ઘણા મહત્વપૂર્ણ બિલોને આગળ વધારવાની તૈયારી કરી…

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ…

અમદાવાદમાં રેલવે સ્ટેશને.વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના ૨૦ રૂપિયા ભાડું વસૂલાશે.અમદાવાદ રેલવે સ્ટેશન પર ૪૨૪૦ ચોરસ ફૂટમાં બનાવવામાં આવેલા આ વેઈટિંગ રૂમની ક્ષમતા ૨૫૦ મુસાફરોની છે.ધીમે ધીમે…