Browsing: Jammu & Kashmir (UT)

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો.જમ્મુ-કાશ્મીર પોલીસે તેને કબજામાં લઈ અન્ય સ્થળે મોકલ્યા.જમ્મુ કાશ્મીરના દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો છે. પાકિસ્તાને આ…

હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી.પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે.બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માતા-પિતાની નાણાંકીય સ્થિતિ કરતાં બાળકનું કલ્યાણ અને સુખાકારી…

યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે ર્નિણય લીધો છે. જાે તમે પણ માતા વૈષ્ણો દેવીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો.…

ઉત્તરાખંડ બાદ પંજાબ અને જમ્મુમાં પણ ભારે વરસાદથી તારાજી.ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત, ૧૧ વ્યક્તિની ભાળ મળતી નથી.૨૩ ઓગસ્ટે તેહરાલિ જિલ્લામાં પવર્તીય હોનારતની સૌથી વધુ…

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી પહેલગામ પહોંચી ગયા છે. અહીં પહોંચ્યા પછી, તેમણે સ્થાનિક લોકોને મળ્યા અને આતંકવાદી…

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો. આર્મી ટ્રક લપસી ગયો અને લગભગ 700 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો. આ દુ:ખદ અકસ્માતમાં ત્રણ…

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, NIAના ડિરેક્ટર જનરલ સદાનંદ દાતે આજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. NIA 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની…

જમ્મુના વધારાના કમિશનર ટેક્સ વિભાગે સર્કલ ઓફિસ અને એન્ફોર્સમેન્ટ ટીમ જમ્મુ ઉત્તરની કામગીરી અને અમલીકરણ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે ઉધમપુર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.…

કાશ્મીર ખીણમાં બરફવર્ષા, ભારે વરસાદ અને કરા પડવાના અહેવાલો છે અને ઘણી જગ્યાએ વીજળી પડી રહી છે. હવામાન વિભાગે 21 એપ્રિલ સુધી કાશ્મીર ખીણ માટે ગંભીર…

બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. સુરક્ષા દળોએ અહીં પાંચથી છ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને જગ્યાએ પોતાને ઘેરાયેલા જોઈને…