Browsing: Tamil Nadu

વિજય જાણીજાેઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભીડ ભેગી થાય.વિજય સાંજે ૪.૪૫ વાગ્યે કરૂર જિલ્લામાં પહોંચી ગયા હતા, પરંતુ રેલી સ્થળ પર જાણીજાેઈને મોડા પહોંચ્યા તેમજ પરવાનગી…

સીએમ સ્ટાલિને કરુર ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી સ્ટાલિને ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધીતમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને…

મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ.સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મેરેજ હોલ બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાના ર્નિણય સામે સખત…

ED એ તમિલનાડુમાં 30 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. ED ટીમે 7 એપ્રિલના રોજ ચેન્નાઈ, ત્રિચી અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા હતા અને ટ્રુડોમ EPC…

જયપુરથી ચેન્નાઈ આવી રહેલ એક વિમાન મોટી દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું. રવિવારે સવારે ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતા પહેલા વિમાનનું ટાયર ફાટવાનું કહેવામાં આવી રહ્યું…

AIADMK ના મહાસચિવ એડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, જેનાથી 2026 માં તમિલનાડુ રાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK વચ્ચેના સંબંધોના…

તમિલનાડુના પાણીપુરી વેચનારના પગારે સૌને ચોંકાવી દીધા. ખાસ કરીને પાણીપુરી વેચનારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નોટિસ મોકલવામાં આવી ત્યારે આ બાબતએ વેગ પકડ્યો હતો. તેનો…

તામિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં નવજાત બાળક સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તમામ…

વંદે ભારત ટ્રેનોને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. એવા અહેવાલો છે કે સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર આવી જશે. દરમિયાન, એવા અહેવાલો છે કે…

મની લોન્ડરિંગ કેસમાં જામીનનો આદેશ પાછો ખેંચવાની સેંથિલ બાલાજીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે જામીન…