Browsing: Astrology News

ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા , અભિનેત્રીના જોરદાર ભાષણે દિલ જીત્યા ઐશ્વર્યા રાય બચ્ચને આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી…

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત તેઓ અત્યંત દયાળુ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી દુર્ગાનું આ સ્વરૂપ માતૃત્વને વ્યાખ્યાયિત…

શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.…

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દ માંથી બનેલો…

હર્તાલિકા તીજ એ શિવ-શક્તિની ઉપાસનાનો તહેવાર છે. મહેશ-ભવનીનો વિશ્વમાં અપાર મહિમા છે. શિવ-શક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ સમાનતા દર્શાવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ દેખાય છે. આ વ્રતમાં…

મેષ  આજના દિવસે કોઈ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી…

આજનું રાશિફળ મેષ આજના દિવસે લાંબી મુસાફરી ટાળજાે કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. જે લોકોએ લોન લીધું હતું તે લોકો ને લોન ની…

મેષ રાશિફળ આજે તમારા આત્મવિશ્વાસ અન️ે ઊર્જાન️ું સ્તર ઊંચું રહેશે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અન️ે તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે…

 વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ૦૭ સપ્ટેમ્બરના (ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિ ય્ટ્ઠિરટ્ઠહ ૨૦૨૫) રોજ થશે. આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રનો…

મેષ આજે ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં.…