Browsing: Maharashtra

ગુજરાતમાં રેલવે લાઈન સહિત રેર અર્થ અંગે મોટો ર્નિણય.સરકારની ૧૯,૯૧૯ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી,આ પ્રોજેક્ટ્સથી લાખો મુસાફરોને સીધો ફાયદો થશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.દેશના…

પોસ્ટર અને રિલીઝ ડેટની થઈ જાહેરાત.ટીવીનો લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હે’ હવે ફિલ્મ બનશે.ટીવી સીરિયલની સ્ટોરી બે પડોશી દંપતિઓ મિશ્રા અને તિવારી પરિવારની આસપાસ ફરતી…

પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મના ટાઈટલના માલિકી હક્ક અંગે વિવાદએસ.એસ રાજામૌલીએ વારાણસી ટાઈટલના સ્પેલિંગમાં ફેરફાર કરીને વાપરવાની યુક્તિ અજમાવીએસ.એસ રાજામૌલી દ્વારા પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ તથા પૃથ્વીરાજ…

બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું. હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રી ફક્ત નામ પૂરતી : ફિલ્મોનું ટાઈટલ, ક્રેડિટ લિસ્ટમાં હિંદી નહિ: સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખાય છેબોલીવૂડ એટલે હિંદી…

કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રીમહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાસરકારમાં શિવસેના જૂથના મોટાભાગના મંત્રીઓ બેઠકથી દૂર રહ્યા હતા આ મામલો સામે આવ્યા બાદ ભાજપે પણ…

राष्ट्रीय कवि संगम, हिंदी साहित्य भारती “महिला प्रकोष्ठ” और साहित्यम संस्थाओं के संयुक्त तत्वावधान में सोमवार, 17 नवम्बर, 2025 की शाम मुंबई के आज़ाद मैदान स्थित…

દોહા ટૂરનો ડાન્સનો વીડિયો વાયરલ સલમાન ખાન અને તમન્ના ભાટિયાની કેમેસ્ટ્રી પર ફેન્સ ફીદા થયા. તમન્નાએ સલમાન અને કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘દિલ દિયા…

તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વાર્તા વિકસાવશે.સંજય લીલા ભણશાલી હીરામંડી ટુની બનાવવાની તૈયારીમાં હીરામંડીમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા,…

૨૫૨ કરોડના ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહીના નામ સામે આવતા સનસનાટીકેસમાં ધરપકડ કરાયેલા પાંચમા આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખે પૂછપરછ દરમિયાન ખુલાસા કર્યામુંબઈ…