Browsing: Delhi

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત.અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરીકોર્ટે સ્વીકાર્યું કે, દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે અને આ મામલાનો…

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આત્મહત્યા કરીકમલા પસંદ પાન મસાલા કંપનીના માલિકની પુત્રવધુએ આત્મહત્યા કરી.પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં દીપ્તિએ કોઈ પર સીધો…

જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ ૧૭ કેસ સાંભળ્યા.શપથ બાદ સીજેઆઇ સૂર્યકાંત પીએમ મોદીને મળ્યા, સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહ્યા.સોમવારે દેશના ૫૩માં…

આ કંપનીએ ખેલાડીને નાણાં પરત કર્યા ન હતા.ED એ બે ગેમિંગ કંપનીઓની રૂ.૫૨૩ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી.ભારત સરકારે તાજેતરમાં જ અસલ પૈસાથી રમાતા ઓનલાઇન જુગારને પ્રતિબંધિત…

પોલીસ પર હુમલો કરાયો.દિલ્હીમાં ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ, માઓવાદીના સમર્થનમાં નારેબાજી.દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ…

ફક્ત ક્લિન ફ્યૂલ પર ચલાવવાની મંજૂરી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી ડિલિવરી કંપનીના પેટ્રોલ-ડીઝલ વાળી બાઈક, સ્કૂટર, ઓટો સહિતના વાહનોનો ઉપગોય કરવાની અનુમતિ…

સેલ્સ મેનેજર જ નીકળ્યો માસ્ટર માઈન્ડ NCB મળી સફળતા: દિલ્હીમાંથી ઝડપી પાડ્યું ૨૬૨ કરોડનું ડ્રગ્સ સાથે જ NCB ૨ આરોપીઓની ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો…

NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી ડો. શાહીન ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી, જેથી તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી શકાય…

૫૦% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે. ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં થયો મોટો ખુલાસો આતંકી મુઝમ્મિલે ૬.૫ લાખ રૂપિયામાં AK-47 ખરીદી હતી આતંકી ડો. ઉમર અને મુઝમ્મિલ અફઘાનિસ્તાન, તુર્કી અને પાકિસ્તાન સ્થિત વિવિધ હેન્ડલર્સ…