Lok Sabha Election : ગુજરાતના પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બોગસ વોટિંગનો મામલે સામે આવ્યો છે. જેમાં ડાકોરના વોર્ડ પાંચના ૨૪૦ નંબરના બૂથ પર ૫૮ વર્ષીય ખોડાભાઈ જીવાભાઈ વોટ આપવા ગયા ત્યારે તેમનો મત પહેલેથી જ કોઈ આપી ગયાનું માલુમ પડ્યું હતું.
સમગ્ર ઘટનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર,બુથ એજન્ટ અને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી પર ઉઠ્યા હતા.