Author: navsarjansanskruti

વિકસિત દેશોમાં હાઇપરસોનિક વિમાન વિકસાવવા લાગી દોટ.ચીન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવશે.સુપરસોનિક પ્લેન કોન્કોર્ડ લંડનથી ન્યૂયોર્ક ત્રણ કલાકમાં પહોંચતુ, પરંતુ ચીનનું વિમાન…

મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં.૪૦ કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ.સુરક્ષાદળોએ ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ એમ ત્રણ જિલ્લામાંથી મોટી માત્રામાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો…

અફઘાનિસ્તાનના એક મીડિયાએ ઈમરાનખાનના મોતનો અહેવાલ પ્રગટ કર્યો.પૂર્વ PM ઈમરાન ખાનનું જેલમાં મોત થયાની અફવાથી પાકિસ્તાનમાં તણાવ.ઈમરાનખાનની ત્રણ બહેનોએ જ્યારે જેલમાં મળવાની માગણી કરી ત્યારે પોલીસે…

૧ ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ.SIR કરતાં-કરતાં ૨૩ BLO ના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી.સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને બિહારની SIR…

ACB મોટી કાર્યવાહી.નિવૃત્ત ક્લાસ-૨ ઈજનેર પાસેથી મળી આવી રૂ.૩.૦૮ કરોડની બેનામી સંપત્તિઆ લાંચ પ્રકરણની તપાસ દરમિયાન જ તેમની બેનામી સંપત્તિના તાર મળ્યા હતા.ગુજરાત સરકારના લાંચ રૂશ્વત…

EDની સૌથી મોટી રેડપ. બંગાળમાં ૨૪ ઠેકાણા અને ઝારખંડમાં ૧૮ ઠેકાણા પર ૪૦થી વધારે જગ્યાએ દરોડારાંચીથી લઈને ધનબાદ સુધી કોલસા માફિયાના ઠેકાણા પર ઈડીની ટીમ સર્ચ…

કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો!ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક ૧૦ લાખ મેળવો.સાંસદ બંદી સંજય કુમારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ગામોમાં ભારતીય જનતા…

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આત્મહત્યા કરીકમલા પસંદ પાન મસાલા કંપનીના માલિકની પુત્રવધુએ આત્મહત્યા કરી.પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં દીપ્તિએ કોઈ પર સીધો…

ઈટાલીમાં ચાચી ૪૨૦ જેવી ચોંકાવનારી ઘટના.મૃત માતાના પેન્શન માટે ૫૬ વર્ષનો ઠગ વર્ષો સુધી સ્ત્રી વેશમાં જીવ્યો.માતાના મૃતદેહને ઘરના એક ઓરડામાં સંતાડી દીધો અને પોતે માતાનો…

ગુજરાતમાં રેલવે લાઈન સહિત રેર અર્થ અંગે મોટો ર્નિણય.સરકારની ૧૯,૯૧૯ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી,આ પ્રોજેક્ટ્સથી લાખો મુસાફરોને સીધો ફાયદો થશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.દેશના…