Author: Navsarjan Sanskruti

ભણતરના ભારથી આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન.ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત.સ્મિતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય સંભવિત કારણો અંગે પણ…

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦% ઘટી.એપ્રિલ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જાેઈએ તો ૪૦૬૬ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.ગુજરાતમાંથી દર વર્ષે…

અસલાલી પોલીસે ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી. મશીન-પાર્ટ્સની આડમાં લવાયેલા ૧૨ લાખના ગાંજા સાથે એક ઝબ્બે.પોલીસે સોસાયટીના ગેટ પાસે ઉભેલી આઇસરમાં તપાસ કરતા ૧૨ લાખની કિંમતનો…

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને…

સ્પોર્ટ્સમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર, શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને વર્ષ 2024-25માં ₹147 લાખથી વધુની નાણાકીય સહાયનું વિતરણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ…

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સૌ નાગરિકોને…

પ્રખ્યાત એક્ટરનું દર્દ છલકાયું.‘આઉટ સાઈડર હોવાને કારણે મારી સાથે અન્યાય થયોેં’.એક્ટ્રેસ કંગના રણૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇનસાઇડર અને આઉટ સાઇડરની ડિબેટ શરૂ કરી દીધી.એક્ટ્રેસ કંગના રણૌતે ફિલ્મ…

ધર્મ અમારા રસ્તામાં નહીં આવે : અભિનેત્રી સોનાક્ષી.આઠ વર્ષ સાથે રહ્યા પછી ૨૦૨૪ માં અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા.લગભગ આઠ…

મહાભારત પર મારું કામ શરુ થઈ ગયું છે: આમીર.અભિનેતાએ અપડેટ આપી ર્નિદેશ કર્યો કે આ પ્રોજેક્ટ મારા મનમાં ૨૦થી ૨૫ વર્ષથી ઘૂમી રહ્યો છે.આમિર ખાન આગામી…

એક્ટ્રેસે ફિલ્મ સ્પિરિટ માટે ૮ કલાકની શિફ્ટની માંગ કરી હતી જેના કારણે તેને ફિલ્મમાંથી દૂર કરી દેવામાં આવી હતી.દીપિકા પાદુકોણને માતા બનવાની ભારે કિંમત ચૂકવવી પડી…