Author: navsarjansanskruti

ફિલ્મ ઝુબીન ગર્ગનો વ્યક્તિગત પ્રોજેક્ટ.ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ ૩૧ ઓક્ટોબરે રિલીઝ થશે.શનિવારે, સિંગરની પત્ની, ગરિમાએ ઝુબીનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ અધિકારીઓને પરત કર્યો.સિંગર ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ,…

તહેવારોની સીઝનમાં વિમાન ભાડાં પર લગામ મૂકવા સરકાર સક્રિય.સંસ્થાના આદેશને પગલે અગ્રણી એરલાઇન્સ કંપનીઓએ મહત્ત્વના રૂટ પર સેંકડો વધારાની ફ્લાઇટ્સ ઉમેરવાની યોજના તૈયાર કરી તહેવારોની સીઝનમાં…

ભારત વિમેન્સે પાકિસ્તાનને ૮૮ રને કચડ્યું, સળંગ બીજાે વિજય.ભારતીય ટીમ હવે આગામી મુકાબલો ૯ ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૮૮…

સાયબર ક્રાઇમ પોલીસે ઊંઝાના વણાગલા તથા દિયોદરના વ્યક્તિને ઝડપ્યા.મહેસાણામાં ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈ કરનાર બે પકડાયા.મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમાં ફ્રોડની રકમ મેળવવા માટે વપરાતા શંકાસ્પદ…

મોડાસામાં વકીલને માર મારવાના મુદ્દે PSI અને અન્ય કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ.વકીલે પોતાની સાથે મારપીટ કરવી, મોબાઈલ ઝૂંટવી લેવો તેમજ ધમકી આપવી જેવા આક્ષેપો સાથે ફરિયાદ…

સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી.સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ.વાંગચુકની ધરપકડ પર આવતીકાલે SC માં સુનાવણી.ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને ઈનોવેટર સોનમ વાંગચૂકે લેહમાં થયેલી હિંસામાં ૪…

સંજુ સેમસનની અવગણના કરી હતી.શ્રીકાંતે ટીમની પસંદગી કરવાના અજિત અગરકરના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા.શ્રીકાંતે કહ્યું કે, ૩૦ વર્ષીય ખેલાડીને પહેલા તક આપવી જાેઈતી હતી કારણ કે,…

અનક્લેમ્ડ ફંડ્સ નાગરિકો સુધી પહોંચશે!.કેન્દ્ર સરકારનું નવું અભિયાન ‘આપકી પૂંજી, આપકા અધિકાર’ ગાંધીનગરથી શરૂ.બેંકો અને નાણાકીય નિયમનકારો પાસે ૧.૮૪ લાખ કરોડની અનક્લેમ્ડ સંપત્તિ છે : ર્નિમલા…

આ વખતે લાગુ થશે નવા નિયમો.બિહારમાં આગામી ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ થઈ.બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ…

લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા.હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા.રોહતાંગ, બરાલાચા, શિંકુલા અને કુન્ઝુમ મનાલી અને લાહુલ સ્પિટીના ગ્રામીણ વિસ્તારોમાં પણ હિમવર્ષા.હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે…