Author: navsarjansanskruti

અભિનેતા, ડાયરેક્ટર જયેશ ઠાકોર અગાઉ વાહન ચોરી અને જમીન પચાવી પાડવાના કેસોમાં પણ સંડોવાયેલો હતો.રાજકોટમાં રહેતા ફિલ્મ અભિનેતા, ડાયરેક્ટર અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ હંસરાજ…

અમેરિકામાં વસતા લાખ્ખો ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સને રહેવાની, નોકરીની છૂટ મળવાની શક્યતા.આ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવાની અને વર્ક કરવાની મંજૂરી મળવાની શક્યતા છ.અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ…

અવેઝ દરબારનો અમાલ મલિક પાસે કામ માગ્યાનો ઇનકાર.થોડા દિવસ અગાઉ મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારનો નાનો દિકરો અવેઝ દરબાર બિગ બોસના ઘરનો મહેમાન બન્યો હતો.બિગ બોસના ઘરમાં…

રાહા કોઈ છોકરાને ઘરે લાવશે તો રણબીર કપૂર તેને કાઢી મુકશે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરવાનો ર્નિણય કર્યો એ પહેલા તેઓ લગભગ પાંચ વર્ષ સુધી…

મીનાક્ષીએ બે બોલીવુડ ફિલ્મો મેળવી.ભાગમ ભાગ ૨ માં અક્ષય સાથે મીનાક્ષી ચૌધરી જાેડી જમાવશે.નિર્માતાઓ ‘ભાગમ ભાગ ૨’ ને પહેલા ભાગ કરતાં વધુ મનોરંજક બનાવવાનું લક્ષ્ય રાખી…

ભૂમિકા માટે ૮ કિલો વજન વધાર્યું.મિર્ઝાપુરનો અભિનેતા વિજય વર્મા ‘મટકા કિંગ’ બનશે.૧૯૬૦ના દાયકાના મુંબઈ પર આધારિત આ શ્રેણી મટકા જુગારની ખતરનાક દુનિયાને શોધશે.મિર્ઝાપુરમાં ભરત અને શત્રુઘ્ન…

બહેરામપુરા વોર્ડમાં છીપા સોસાયટી ચાર રસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા સુધી વાહન વ્યવહાર અવરજવર પ્રતિબંધિત અંગેનું શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું અમદાવાદ શહેરમાં દક્ષિણ ઝોન બહેરામપુરા વોર્ડમાં બી.આર.ટી.એસ.…

માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર માહિતી જાહેર ન કરવા બદલ યુનિવર્સિટીઓ સામે કાર્યવાહી.યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ેંય્ઝ્ર) એ રાજ્યોની ૫૪ ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર…

હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ : કોંગ્રેસ અધ્યક્ષ.બુધવારે તેમના હૃદયમાં પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું : ડૉક્ટરોએ સંપૂર્ણ આરામની સલાહ આપી.કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ…

દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે.દશેરાના દિવસે ગુજરાતમાં ૩૩૦૦ કરોડ રૂપિયાના વાહનો વેચાયા.આજે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું…