Browsing: World News

ઈરાની તેલ વહન કરતા ૧૪ જહાજાે પર અમેરિકાનો પ્રતિબંધ અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક ‘ફેલ’ થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં…

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી જ્યાં કાગળનું ચલણ તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે…

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા! અમેરિકાની તેના નાગરિકોને તાત્કાલિક તેહરાન છોડવા સુચના અમેરિકા-ઈરાન વચ્ચે ઘણા દિવસોથી તણાવ વધી રહ્યો છે અમેરિકા અને ઈરાન વચ્ચે પરિસ્થિતિ…

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થશે: વાણિજ્ય મંત્રી ભારત-US ની ટ્રેડ ડીલમાં રોકાણ માટે કોઈ પ્રતિબદ્ધતા નથી: પીયૂષ ગોયલ ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિર્ધારિત ૫૦૦…

ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવનીમોરી ખાતેથી મળ્યા હતા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા શ્રીલંકાના ૭૮મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતા વાતાવરણ ભક્તિમય…

કેન્દ્ર સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને સંભળાવ્યું ભારત કોની પાસેથી ઓઇલ ખરીદશે તે કોઈ ત્રીજાે દેશ નક્કી નહીં કરે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર ઊર્જા જરૂરિયાતો…

૫૦ વર્ષમાં પહેલીવાર હવે કોઈ નિયમ નહીં રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત ન્યૂ સ્ટાર્ટ સંધિ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકવા માટે ૨૦૧૦માં કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર…

અમેરિકાના કૃષિ-ઔદ્યોગિક ઉત્પાદનો પર ભારતમાં ટેરિફ નહીં લાગે ભારતે રશિયન ઓઈલ નહીં ખરીદવા, ઇં૫૦૦ અબજનું રોકાણનું વચન આપ્યું છે: અમેરિકા ટ્રેડ ડીલ નક્કી થતાં વ્હાઈટ હાઉસે…

યુક્રેનની પાવર ગ્રીડને નિશાન બનાવી કરાયેલો હુમલો રશિયાએ યુક્રેન પર ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી કીવમાં માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનની વચ્ચે વીજળી ન…

ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર ૪૨૬ કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને…