Browsing: World News

પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ કરાઇ ઝીબ્રાન રીઢો ગુનેગાર છે, જે વારંવાર જેલમાં જઈ ચૂક્યો છે અને અત્યારે પણ…

નવી દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કરતી એક પોસ્ટ કરી હતી ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઈન્ડિયા ગેટના વખાણ કર્યા એરફોર્સ વન‘માં પત્રકારો સાથે વાત કરતા તેમણે તર્ક આપ્યો…

ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું : રશિયા ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ…

મૃતકોમાં સામાન્ય નાગરિકો, બળવાખોરો અને પાકિસ્તાન આર્મીના જવાનોનો સમાવેશ બલોચ-પાક. લશ્કર વચ્ચેના લોહિયાળ જંગમાં ૧૯૦નાં મોત બલોચિસ્તાન પ્રાંતની અત્યંત વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રાંતમાં છેલ્લા…

એઆઈ કંપની એન્થ્રોપિકના સીઈઓની ચેતવણી સાવધાન! એઆઈના દુરૂપયોગથી બાયોલોજિકલ વેપન્સ પણ બનાવી શકાય એઆઈને બાયોલોજિકલ સાયન્સનું એટલું જ્ઞાન મળી ચૂક્યું છે કે તે પ્રોમ્પ્ટ આપવાથી માણસને…

દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ…

૨૦ પાકિસ્તાની સૈનિકોના મોત બલૂચિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ, ૧૨ શહેરો પર હુમલો થયો બલોચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાને પોતાના ઓપરેશન હીરોફના બીજા તબક્કાનો ભાગ ગણાવ્યો છે.…

ચોંકાવનારો સરવે.૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ ઝીંકે.નિષ્ણાતોના મતે, યુરોપ સાથેનો કરાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે, કારણ કે તે…

બિગ બેંગ પછી ૨૮૦ મિલિયન વર્ષમાં બની હતી.નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે બ્રહ્માંડના શરૂઆતના સમયમાં બનેલી ગેલેક્સી શોધી.સ્ર્સ્-ઢ૧૪ અન્ય કરતા ૧૦૦ ગણી વધુ તેજસ્વી, તેમાં નાઈટ્રોજનનું પ્રમાણ…

લોકોને ઓનલાઈન છેતરતા હતા.ચીનમાં કુખ્યાત મિંગ પરિવારના ૧૧ સભ્યોને એક સાથે ફાંસી.હત્યા, છેતરપિંડી, અપહરણ, ડ્રગ્સ રેકેટ જેવી ગુનાખોરી માટે કુખ્યાત મિંગ ફેમિલી ગેંગમાં એક સમયે ૧૦…