Browsing: World News

ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઈયુની તૈયારી.રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન : યુરોપીયન યુનિયન.દુર્લભ ખનીજાે માટે લાઈસન્સની પ્રક્રિયામાં ચીનને સંવેદનશીલ માહિતી આપવી પડે છે…

યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં ત્રણનાં મોત થયા.અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો : ૬નાં મોત.રશિયાએ ૨૨ મિસાઇલો અને ૪૬૦ ડ્રોનથી હુમલો કરતા કીવમાં…

H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણનોકરીઓ અમેરિકનોને જ પણ કુશળ વિદેશીઓની જરૂર.શ્રમિકોના કારણે મુખ્ય ઉદ્યોગોમાં અમેરિકન નોકરીઓ છીનવાઈ જવાની શક્યતાઓ અંગેની ચિંતાઓ વચ્ચે આવ્યું છે.H-1B વિઝા…

થોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! ભારતના નાગરિક ઉડ્ડયન મર્હાનિદેશાલય એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી…

આયોજકોને ખખડાવ્યાં પાઈલટના સન્માનમાં US એરફોર્સના પાઈલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો એર શૉ દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શૉ ચાલુ રાખવા બદલ અમેરિકન પાઈલટે…

ભારતીયોને મોટો ફાયદો થશે.કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે.ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું.કેનેડા બિલ સી-૩ દ્વારા તેના…

G20 સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ જી૨૦ દેશ મળીને ૧૦ વર્ષોમાં આફ્રિકામાં ૧૦ લાખ પ્રમાણિત ટ્રેનર…

અમેરિકન પ્રમુખના સૂર બદલાયા મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયેલું વલણ, મદદનું આપ્યું વચન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સૌથી મોટા ટીકાકારોમાંના…

વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા મોદીએ G-20 સમિટમાં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા રક્ષા પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજી શેરિંગ પર…

૨૦મા G-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશેવડાપ્રધાન મોદી G-૨૦ સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયાઆ સંમેલનમાં વડાપ્રધાન ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક…