Browsing: World News

તૂંટેલા હાડકાને ૨-૩ મિનિટમાં જાેડી શકાશે. નવા નવા સંશોધનને કારણે વિજ્ઞાન દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે ચીનના વૈજ્ઞાનિકોએ એક એવું બોન ગ્લુ (હાડકાનો…

અમેરિકા અને ઈઝરાયેલે વિરોધ કર્યાે ભારતે યુએનમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને ૧૪૨ દેશોએ ભારે બહુમતીથી પસાર કરવામાં…

સુનામીનું એલર્ટ જાહેર રશિયાના કામચટકામાં ફરી ૭.૪ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપ અમેરિકન જીઓલોજીકલ સરવે અનુસાર, આ ભૂકંપ ૧૪ વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી…

ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે વારંવાર ભારત વિરુદ્ધ આક્રમક નિવેદનો આપ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ…

ICC નો ઐતિહાસિક ર્નિણય.મહિલા અમ્પાયર અને મેચ અધિકારીઓની પેનલની જાહેરાત.મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજશે.આગામી મહિલા…

યુએઈને કચડીને એશિયા કપમાં ભારતનો ઝળહળતો પ્રારંભ.ઓપનર શરાફુએ ૧૭ બોલમાં એક સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે ૨૨ રન ફટકાર્યા હતા તો કેપ્ટન વસિમે ૧૯ રન ફટકાર્યા…

કતારે ઈઝરાયેલના આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો.કતારમાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, હમાસના વડામથકને ટાર્ગેટ કર્યું.છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બીજી વખત કતાર પર સીધો હુમલો થયો…

વાળમાં ગજરો પહેરવાના કારણે.અભિનેત્રીએ ઑસ્ટ્રેલિયામાં આપવો પડ્યો રૂપિયા ૧.૧૪ લાખનો દંડ.મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૮૫માં કેરલાના અલ્લેપ્પી જિલ્લાના એક ગામમાં થયો હતો.મલયાલમ સિનેમાની…

US માં પ્રતિ કલાક રૂ.૪,૮૫૦ના દરે કોન્ટ્રાક્ટરોની ભરતી ચાલુ કરી.ભારતીય યુઝર્સ માટે મેટાની મોટી પહેલ, હિન્દી AI ચેટબોટ્સ વિકસાવશ.કંપની ક્રિસ્ટલ ઇક્વેશન અને એક્વેન્ટ ટેલેન્ટ જેવી સ્ટાફિંગ…

આ ઘટનાએ વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર લૌરી વિલિયમ્સે રોડ અકસ્માતમાં મોત ૧૨ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ જમૈકામાં જન્મેલા, લૌરી વિલિયમ્સે ૧૯૮૯-૯૦માં ફર્સ્ટ…