Author: Navsarjan Sanskruti

મોરબીમાં સિરામિક ઉદ્યોગને માઠી અસર.ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી.યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા.ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા તેમજ…

૧,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ.આઠમાં પગાર પંચ હેઠળ તબીબી ભથ્થામાં થશે વધારો!.FMA માં બંપર વધારાનો પ્રસ્તાવ મૂકાયો છે, જાે સ્વીકારવામાં આવે તો કર્મચારીઓને મોટો ફાયદો થશે.કેન્દ્ર…

અમિત શાહ રહ્યાં ઉપસ્થિત.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી.રાજ્યસભા માટે ચૂંટણી લડવાના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ર્નિણયથી બધાને આશ્ચર્ય થયું.બિહારના ૧૦ વખત મુખ્યમંત્રી રહી…

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.275ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.1145 નરમ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20829.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58576.37 કરોડનું…

આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા” અંતર્ગત ચરાડવા, સુરેન્દ્રનગર અને ચોટીલા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરતના વિવિધ વિસ્તારોમાં ઊભા કરાતા પ્રોજેકટો જેવાકે માર્કેટો , ફ્લેટ, દુકાનો, ગોડાઉનો વિગેરે મોટાભાગ ના બિલ્ડરો ધ્વારા ઉભા કરાતા હોય છે. જે…

ભારતની ઓઈલ સપ્લાય ખતરામાં : કોંગ્રેસ.હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં પીએમ મોદી ચૂપ : રાહુલ ગાંધી.આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો : રાહુલ ગાંધી.અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર…

ટ્રમ્પની મોટી જીત અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યાે શનિવારે ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પ સરકાર કોંગ્રેસનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે. અમેરિકન…

અત્યાર સુધીમાં ૧૧૪૫ લોકોના મોત અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું સતત હુમલાઓના કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી રહ્યો છે. અમેરિકા…

‘ઈઝરાયલ માટે કોઈ લડવા નથી માંગતું’ અમેરિકન સેનેટમાં પૂર્વ સૈનિકે ઈરાન યુદ્ધનો વિરોધ કર્યાે વિરોધ વધી જતાં કેપિટોલ પોલીસના અધિકારીઓએ મેકગિનિસને રૂમની બહાર કાઢવા માટે બળપ્રયોગ…