Author: navsarjansanskruti

તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive…

ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.…

ગુજરાતમાં લોકપ્રિય બનેલો “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” છેવાડાના લોકોના પાયાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી રહ્યો છે. તેનું ઉદાહરણ છે – પોરબંદર જિલ્લાના મોડદર ગામનો કિસ્સો. પોરબંદરના કુતિયાણા…

૨૩૩ રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત.તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ.લોકોને સુરક્ષિત આશ્રય આપવા અને ભોજન-પાણીની સુવિધા પૂરી પાડવા માટે રાહત શિબિરો તૈયાર કરાયા.ભારતીય હવામાન વિભાગ(IMD)…

મદનીનું વિવાદિત નિવેદન.જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે.સુપ્રીમ કોર્ટને ત્યારે જ સુપ્રીમ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે : ભોપાલમાં એક કાર્યક્રમમાં…

ઓપરેશન સાગરબંધુ.શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા ૨ ચેતક હેલિકોપ્ટર.કોલંબો તંત્રના અધિકારી મુજબ ભારત તરફથી મદદ મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.શ્રીલંકામાં દિતવાહ…

આ કારનામું કરનાર બન્યો દુનિયાના પ્રથમ બેટ્સમેન.આયુષ મ્હાત્રેએ ૧૮ વર્ષની ઉંમરે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ.મુંબઈના આયુષ મ્હાત્રેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વિદર્ભ સામે ૪૯ બોલમાં…

કોર્ટે વાલીઓને ફટકારી જેલની સજા.મધ્યાહ્ન ભોજન બનાવતી દલિત મહિલાનો કર્યો વિરોધશાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ રસોઈયા તરીકે ફરજ બજાવતી દલિત મહિલાને કાઢી મુકવામાં આવી હતી.તિરુપ્પુર જિલ્લામાં…

પૂર્વ મંત્રીએ કર્યો ખુલાસો.ઇમરાન ખાનને લઈને આગામી ૭૨ કલાકમાં કંઈક મોટું થવાનું છેઇમરાન ખાન સરકારના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે, આગામી ૭૨ કલાકમાં કંઈક…

રિપોર્ટમાં ચોંકાવનારો દાવો.વનડેમાં વિરાટ અને રોહિતના ભવિષ્ય અંગે BCCI ની ખાસ બેઠક યોજાશ.આ બેઠકમાં ૨૦૨૭ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભૂમિકાઓ અને પ્રદર્શન પર…