Author: Navsarjan Sanskruti

વિક્રમ ભટ્ટની નવી ફિલ્મ હોન્ટેડ ૩ડી મોટા સ્ટાર હોરર ફિલ્મ કરવાથી દૂર રહે છે: વિક્રમ ભટ્ટ વિક્રમ ભટ્ટ બોલીવુડને ‘રાઝ’, ‘૧૯૨૦’, ‘હોન્ટેડ’ જેવી ફિલ્મોની ભેટ આપી…

વર્ષ ૨૦૨૨થી અમેરિકી નાગરિકત્વ ધરાવતો હોવાનો દાવો પંજાબી ગાયક દિલજીત દેસાંઝભારતીય નાગરિક અમેરિકી નાગરિકત્વ લેતી વખતે તેમણે કેલિફોર્નિયા ખાતે આવેલા પોતાના પાંચ બેડરૂમ ધરાવતા બંગલાની સ્થાયી…

વિકાસ કાર્યોની સમીક્ષા અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ વતનના પ્રવાસે લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ…

મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા મેટ્રોના સમયમાં થશે વધારો?PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં વડાપ્રધાનની અપીલ પહેલાની સ્થિતિ અને અપીલ પછીના ટ્રાન્સપોર્ટ ઉપયોગની તુલનાત્મક સમીક્ષા…

વડોદરાના કોર્પોરેટર આશિષ જાેશીની ધરપકડ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ આશિષ જાેશી વડોદરા મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૫ માં ચૂંટાયા હતા : તેમના પર…

CM વિજય એક્શન મોડમાં શપથના ચોથા જ દિવસે મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરાયો મુખ્યમંત્રી વિજયે લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા…

એક તરફી પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન બ્રિક્સની બેઠકમાં જયશંકરની અમેરિકાને આડકતરી ચેતવણી જયશંકરે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને ટૅરિફ પર પરોક્ષ રીતે આકરા પ્રહારો…

સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો ઓઇલ બજારમાં અસ્થિરતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર પડી શકે છે…

વડાપ્રધાન મોદીની અપીલની અસ મુખ્યમંત્રી ફડણવીસ બાઇક ચલાવીને ઓફિસ પહોંચ્યા મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કહ્યું હતું કે ઈંધણ અને વિદેશી મુદ્રાની બચત માટે તમામ સ્તરે પ્રયાસ થવા…

સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો ર્નિણય ભારત હવે દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે, મૂક્યો પ્રતિબંધ ખાંડનો પુરવઠો જાળવી રાખવા સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકતું…