Browsing: Weather News

ગુજરાતમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છેબંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા.હાલ ગુજરાતમાં ઠંડી વધી રહી છે ત્યારે વાવાઝોડાની આગાહી ફરી એકવાર…

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીઅંબિકાપુરમાં ૬.૨ ડિગ્રી તાપમાન સાથે ૫૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યોહિમાચલમાં તાબોમાં માઈનસ ૫.૩ ડિગ્રી, મ. પ્રદેશના છિંદવાડામાં ૬.૨ ડિગ્રી તાપમાન : દિલ્હીમાં ૯…

ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની વકીચક્રવાતની અસરને કારણે ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી વખત માવઠાની શક્યતામોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે…

તાપમાન સામાન્ય કરતાં ચારથી સાત ડિગ્રી ઓછું રહેશે ૪ રાજ્યોમાં હવામાન વિભાગે શીત લહેરની ચેતવણી આપી ૧૦ નવેમ્બરે પૂર્વી રાજસ્થાન અને ૧૧ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ…

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત રાજ્યભરમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા તાપમાનનો પારો ફરી એક વાર ગગડતો અટક્યો હતો. વડોદરા શહેરમાં…

લોકોમાં ફફડાટ ફેલાયો, ભૂકંપ બાદ તંત્ર એલર્ટ વલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો!વલસાડથી ૪૬ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ. અગાઉ પણ અનેક વખત જિલ્લામાં ભૂકંપના આંચકા…

સ્થાનિક સમય અનુસાર રાત્રિના ૧.૨૯ વાગ્યે આંચકો નોંધાયા.પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા.ભૂકંપ જમીનમાં ૩૫ કિલોમીટરની મધ્યમ ઊંડાઈએ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.પાકિસ્તાનના બલુચિસ્તાનના ચગાઈ…

૧૧૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા.મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જારી : ૧૦ લોકોના મોત.ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે તેના દરવાજા…