Browsing: World News

૨૬ જાન્યુઆરીએ યુરોપિયન યુનિયનના બે ટોપ લીડર મુખ્ય અતિથિ બનશ.યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા ચીફ ગેસ્ટ બનશે.ભારતે ૨૦૨૬ના…

બિડિંગ ૨૩ ડિસેમ્બરે યોજાશે.દેવાળિયું પાકિસ્તાન પોતાની એરલાઇન્સ પીઆઈએનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે.હરાજીમાં બોલી લગાવનારે બોલી જીત્યા બાદ એરલાઇન્સનું સંપૂર્ણ ખાનગીકરણ કરીને અંકુશ મેળવવાની માગણી કરી.સ્થાનિક મીડિયાના…

અમારા જીવ જાેખમમાં મૂક્યા.જાપાનમાં ઐતિહાસિક ઘટના, પ્રજાએ સરકાર સામે જ કર્યો કેસ.ચાલુ વર્ષે જાપાને ૧૮૯૮ પછીનો સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે, જેના કારણે ખેતીના પાકને નુકસાન…

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા!.હવે ઊંટના લોહીથી પણ સાપનું ઝેર ઉતરી જશે.બિકાનેરની સરદાર પટેલ મેડિકલ કોલેજનું સ્ઇેં યુનિટ છેલ્લા ૧૫ વર્ષથી સાપના ઝેર પર સંશોધન કરી રહ્યું…

શાળાઓમાં લગાવવામાં આવેલા AI ઉપકરણો , વોશરૂમમાં પણ બાળકોની વાતો સાંભળે છે અમેરિકાની ઘણી શાળાઓમાં એવા AI ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે જે બાળકોના ચહેરા…

૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોને લીલી ઝંડી આપી.૧૦ વર્ષ બાદ નેપાળ સરકારે હટાવ્યો ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની ભારતીય નોટો પરનો પ્રતિબંધ.નેપાળ સરકારે ભારતીય ચલણ પરના નિયંત્રણો…

કમર્શિયલ ક્ષમતા વધારવા ખાનગી કંપનીઓ પાંચ રોકેટ બનાવશે.ઈસરો માર્ચ ૨૦૨૬ સુધીમાં ગગનયાન સહિત સાત મિશન લોન્ચ કરશે.ભારતના સૌ પ્રથમ ઉદ્યોગ નિર્મિત પોલાર સેટેલાઈટ લોન્ચ વ્કિકલ (પીએસએલવી)…

અલ્લુ અર્જૂનની પુષ્પા-ટુ વધારાના કટ સાથે જાપાનમાં જાન્યુઆરીમાં રિલીઝ થશે.આ ફિલ્મને ૨૦ મિનિટ સુધી લંબાવામાં આવીને ફિલ્મનો સમય ૨૨૨ મિનીટ જેટલો કરવામાં આવ્યો છે.અલ્લુ અર્જુનના પુષ્પા…

સચિન તેંડુલકર અને સુનિલ છેત્રી સાથે મુલાકાત.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયુ.લિયોનેલ મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં…

લાહોર યુનિ.માં કોર્સનો પ્રારંભ.દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે.લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરાયા.ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ…