Browsing: World News

આ ખામીથી કોઈ સુરક્ષા જાેખમ ઊભું થયું ન હોવાનો કંપનીનો દાવો.જાપાનમાં ફુકુશિમા પરમાણુ મથક શરૂ કર્યાના કલાકોમાં જ ફરી બંધ. TEPCO ફુકુશિમા સાઇટ પર સફાઈ કામગીરી…

WHO ને ટ્રમ્પનો મોટો ઝટકો.૨૬ કરોડ ડોલરનું દેવું ચૂકવ્યા વિના જ સત્તાવાર રીતે સભ્યપદ છોડ્યું.અમેરિકન કાયદા હેઠળ, કોઈપણ સંગઠન છોડવા માટે એક વર્ષ પહેલાં સૂચના આપવી…

ટ્રમ્પના ગ્રીનલેન્ડ મુદ્દે તેવર નરમ પડ્યા યુરોપિયન દેશો સામેના ટેરિફનો ર્નિણય પાછો ખેંચાયો ટ્રમ્પે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને નેધરલેન્ડ્સ જેવા આઠ યુરોપિયન…

‘વિમાન જ ખામીવાળું હતું’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો AAIB પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત…

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ વિકેટો લીધી.ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન.નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા.ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે…

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ…

વૈશ્વિક ઇન્ટરનેટ ઍક્સેસ બંધ કરવામાં આવશે.ઈરાની પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીમાં.સરકાર દ્વારા મંજૂર કરાયેલા લોકો જ ઈરાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.ઈરાન પોતાનું રાષ્ટ્રીય ઇન્ટરનેટ બનાવવીની તૈયારી કરી…

મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા. UAE અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ…

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ.અમેરિકાએ ગ્રીનલેન્ડમાં સૈન્ય વિમાન મોકલતાં દુનિયાભરમાં ટેન્શન!.ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં રહેલા કુદરતી સંસાધનોને કારણે હવે આ ટાપુ વૈશ્વિક સત્તા સંઘર્ષનું કેન્દ્ર બની…

ચોથા માળ સુધી મકાનો ગાયબ થયાં.રશિયામાં ૧૩ ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા શહેર.ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોને કારણે તાપમાન માઈનસ ૨૧ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી…