GSRTC Bharti 2024 : સરકાર દ્વારા નિગમની કંડક્ટર કક્ષામાાં One Arm (OA), One Leg (OL), Both Arm (BA), Both Leg (BL), One Arm Leg (OAL), Both Leg One Arm (BLOA) અને Both Leg Arm (BLA) પ્રકારની દિવ્યાંગતા (મેડીકલ બોર્ડના અભીપ્રાયને આધારે) ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે તે માટે માંજુરી આપેલ હોઈ, તે મંજુરી મુજબની જ દિવ્યાંગતા ધરાવતા ઉમેિવારો જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડકટર કક્ષામાં ઉમેિવારી નોંધાવી શકે તે માટે જાહેરાત Re-Open કરવામાં આવે છે. આ સાથેની સુચનાઓ મુજબ સંબંધધત ઉમેિવારોએ https://ojas.gujarat.gov. in વેબસાઈટ પર તા.3/7/2024 થી તા.17/7/2024 (23.59 કલાક) સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GSRTC Bharti 2024 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી, મહત્વની માહિતી
- પગાર = ભરતી પામેલા કંડક્ટર કક્ષામાં કુલ 18500 માસિક ઉચ્ચક વેચન ચુકવવામાં આવશે.
- કુલ જગ્યાઓ = 2320
- ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.03/07/2024 થી તા.17/7/2024 (૨૩:૫૯ કલાક સધી)
- ફોર્મ ફી : રૂપિયા 50+ રૂપિયા 9 (GST 18%) = 59/- રૂપિયા