
રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય
૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના ૧,૨૮૨ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા
બિનસરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને ૨૦ દિવસની મેડીકલ રજા મળશે
ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ૧૫ ખાસ રજાઓ મળશે





