Browsing: Crime

NIRMA TIDE જેવા કોડવર્ડથી ડ્રગ્સ વેચાતાં.સોશિયલ મીડિયા પર NIRMA TIDE જેવા કોડવર્ડથી થતા કાળા કામનો પર્દાફાશ!.અમરોલીમાં જીલ ભુપતભાઇ ઠુમ્મરને ૨૩૬.૭૮૦ ગ્રામ મેફેડ્રોન સાથે પકડી ૭.૧૦ લાખનો…

સુરત રેલવે સ્ટેશન પર.બાળકીઓ પાસે ચોરી કરાવતી મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ.ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે પોલીસ ગેંગ સુધી પહોંચી : ૧૫.૩૦ લાખનું સોનું કબજે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી.સુરત…

પંચમહાલમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી ૫ાંચ ગામમાં અધૂરા પુરાવાના આધારે ૧૦૪૮ લગ્નની નોંધણી પકડાઈ નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરા, કણબી પાલ્લી, નાથકુવા તથા કંકોડા કુઈ અને કાલંત્રા…

ટોળકીએ ઓક્ટોબર ૨૦૨૫માં ઊંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યો હતા.પતિની પ્રેમિકાની હત્યા માટે સોપારી આપનાર ઊંઝાના લિંડી ગામની પ્રિન્સિપાલની ધરપકડ.હત્યા થાય તે પહેલાં જ રાજસ્થાન પોલીસે આરોપીઓની…

ગુજરાતના બહુચર્ચિત જયંતી ભાનુશાળી હત્યા કેસ.જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા.વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો, જેમાં વિશાલ કાંબલેનું સારવાર…

ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર.ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ૧૮.૫૫ કરોડની છેતરપિંડી ,એકની ધરપકડ.પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની…

૩૧મી ડિસેમ્બર પહેલા દારુ છુપાવાનો બુટલેગરનો કિમીયો.ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત.ગેસ સિલીન્ડર નીચે રહેલી ટાઇલ્સ હટાવીને જાેતાં ગુપ્ત ભોંયરુ જાેવા મળ્ય.વડોદરા ગ્રામ્ય ન્ઝ્રમ્ ટીમે…

બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ખુલી.રાયબરેલી જિલ્લામાં મોટું દસ્તાવેજ છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું.રાયબરેલીમાં ૫૨૦૦૦થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે.ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં એક મોટું દસ્તાવેજ છેતરપિંડીનું…

આણંદની મહિલાના બેંક એકાઉન્ટમાં.સાઈબર ફ્રોડની રકમ નાખી ઠગાઈ કરતા પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ.મામાસસરાના દીકરાના લગ્ન થવાના હોઇ તેના નાણાંકીય વ્યવહારો કરવાના હોવાથી બેંક એકાઉન્ટ આપ્યું હતું.આણંદ…

દુબઈ-ચીન કનેક્શન ખુલ્યું. ભાવનગરમાંથી રૂ.૭૧૯ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ.આ પ્રકરણમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ.ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ…