Browsing: politics

કમાઠીપુરા અને મુંબ્રાદેવી વિસ્તારમાં પ્રચાર કર્યો.મુંબઈ મ્સ્ઝ્રની ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રચારમાં જાેડાયા.રોડ શો દરમિયાન અભિનેતા ગોવિંદાએ વાહનમાંથી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.બૃહન્મુંબઈ…

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર. ચૂંટણી આવતા જ ED ને દસ્તાવેજાે યાદ આવે છે.વિપક્ષી નેતાઓને ડરાવવા ED નો ઉપયોગ : સિબ્બલ.પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે…

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા.પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુનો હવે ત્યાગી સાથે કોઈ…

ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહારવા આપી હતી.ભાજપ એક સત્તાભૂખી પાર્ટી, તકવાદ તો તેમના DNA માં છે.ઉદ્ધવ ઠાકેરેએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ કોઈ હિન્દુત્વની પાર્ટી નથી,…

એક કોંગ્રેસ ધારાસભ્યને મળ્યું સ્થાન.બજેટ સત્ર પહેલા વિધાનસભા કામકાજ સમિતિની પુન: રચના.આગામી મહિને ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકાર દ્વારા બજેટની તૈયારી કરવામાં આવી રહી…

ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો મોદીને કટાક્ષ.રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો.હું હવે ભાજપ અને આરએસએસના લોકોને ખૂબ સારી રીતે જાણું છું,…

મુંબઈમાં ‘મરાઠી મેયર‘ની માંગ.મુંબઈ જ નહીં મહારાષ્ટ્રના તમામ મેયર મરાઠી જ હોવા જાેઈએ: રાજ ઠાકરે.બંને પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, રાજ ઠાકરે ૨૦ વર્ષ બાદ મુંબઈના…

ગુજરાતના નેતાને પણ મોકો.પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી.પહેલીવાર પ્રિયંકા ગાંધીને રાજ્ય સ્ક્રીનીંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે.કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે…

સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું.અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જાેઈએ.પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી માટે એક સાથે આવ્યા છે, તો અલગ રાજકીય માર્ગોનો…

મુખ્યમંત્રી ફડણવીસે આપ્યો સ્પષ્ટ સંદેશ.મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં.ફડણવીસે જણાવ્યું હતું કે વિદેશી ભાષાઓ આવકાર્ય છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ વાજબી નથી.મહારાષ્ટ્રના…