Umar Ansari Gets Anticipatory Bail: ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેમને 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન માટે નોંધાયેલા ફોજદારી કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે.
મુખ્તાર અંસારીના પુત્ર ઓમરને કોર્ટમાંથી મોટી રાહત
Supreme Court grants anticipatory bail to Umar Ansari, son of gangster-turned-politician Mukhtar Ansari, in a criminal case registered against him during the 2022 Uttar Pradesh assembly elections for alleged violation of the model code of conduct. pic.twitter.com/jdTHHyF4zQ
— ANI (@ANI) May 6, 2024