Browsing: ડોલ્ફિન

ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિનની વસ્તી 680 નોંધાઈ છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ, રાજ્યના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં લગભગ 680 ડોલ્ફિન નોંધાઈ છે.…