Share Facebook WhatsApp Twitter Telegram Copy Link Email બહેરામપુરા હિન્દી શાળા નં 1 માં શિક્ષક દિવસના આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓએ શિક્ષક બની શાળાનું સંચાલન કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓની પ્રતિભાની સરાહન કરવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકો તરફથી બધા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.