Author: Navsarjan Sanskruti

બોમ્બે હાઈકોર્ટ આ અંગે વચગાળાનો હુકમ પસાર કરશ.અક્ષય ડીપફેક વીડિયોના દુરુપયોગથી બચવા બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો.ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, રિષભ શેટ્ટી, નાગાર્જુન પણ અધિકારોની સુરક્ષા…

ઓડિયન્સને થિએટર સુધી લાવવું હોય તો સારું કન્ટેન્ટ હોવું જાેઈએ.‘થિએટર માટે લોકોનો પ્રેમ ઘટ્યો નથી, બસ થિએટરમાં જવાનું કારણ હોવું જાેઈએ’ : પૂજા.પૂજા ‘જન નાયગન’માં વિજય…

વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું.ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન.રવિ નાઈક ગોવાની રાજધાની પણજીથી લગભગ ૩૦ કિલોમીટર દૂર આવેલા તેમના નિવાસસ્થાને હતા, ત્યારે…

સ્કિલ્ડ વર્કર્સ માટે નવી આકરી સિક્યોર ઈંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટ દાખલ કરી.હવે બ્રિટને ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવતાં ભારતીયોને ફટકો.યુકે સરકારના આંકડા અનુસાર, અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકીના અનેક…

લોકોમાં ફફડાટ ફેલાયો, ભૂકંપ બાદ તંત્ર એલર્ટ વલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો!વલસાડથી ૪૬ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ. અગાઉ પણ અનેક વખત જિલ્લામાં ભૂકંપના આંચકા…

૬૮ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.મહાભારતના “કર્ણ” પંકજ ધીરે દુનિયાને કહ્યું અલવિદા.પંકજને કેન્સર હતું, અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી : આ રોગને કારણે તેમની મોટી…

વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન અજય માંદા પટેલ (રહે.…

વન વિભાગ, વલસાડ ઉત્તર વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગની કડક કાર્યવાહી વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની…

રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરનામું બહાર પાડ્યું.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી TET-૧ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર.આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ…

LPGમાં થી ગેસ કાઢી નાના બાટલામાં ભરતો.બાવળામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું.પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં…