Author: navsarjansanskruti

દિવાળીની ખરીદી બાદ ભાવ સોનાના ભાવ ગગડ્યા! એક ઝાટકે ૧૭ હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી સોનાની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાતા તહેવારોમાં ખરીદીની શાનદાર તક…

બ્રાઝિલ પ્રમુખે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર ભારત સાથે રાજકીય, આર્થિક અને ટેકનોલોજીના સહયોગને વધારવા માટે વ્યૂહાત્મક ગઠબંધન બનાવવાની…

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા મુખ્યમંત્રી સ્ટાલિને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા…

ઝેલેન્સ્કીને અમેરિકન પ્રમુખે ચેતવ્યાં પુતિનની શરત માની લો નહીંતર રશિયા તબાહ કરી નાખશે ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અત્યંત તણાવપૂર્ણ હતી…

બંને ટીમો વચ્ચે આ સિરીઝ ૨૬ ઓક્ટોબરથી રમાશે ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે…

ઈંગ્લેન્ડ જીત સાથે ક્વોલિફાઇ થઈ મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો સળંગ ત્રીજાે પરાજય યઈંગ્લેન્ડ વિમેન્સની સાતત્યપૂર્ણ બોલિંગ સામે ભારતનો બેટિંગમાં છેલ્લી ઘડીએ ધબડકો થતાં ૪ રને…

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના માર્ગો પર ટ્રાફિક અમદાવાદ શહેર ખાલીખમ થવા લાગ્યું, રોડ મોટા લાગવા માંડ્યા ધનતેરસની પૂજા કરીને ઘણા લોકોએ મોડી સાંજે જ વતનની વાટ પકડી…

ગત વર્ષે બોર્ડ દ્વારા વેકેશનની શરૂઆત પહેલા ફોર્મ ભરવાના શરૂ કર્યાં હતા ધો.૧૦, ૧૨ની પરીક્ષા વહેલી છતાં હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી ગત વર્ષે દિવાળી વેકેશન…

બંને પડોશી દેશ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર માટે સંમત થયા સીઝફાયરની સમજૂતીથી અલગ અફઘાન લોકોના હૃદયમાં પાકિસ્તાનના નાપાક હુમલાનું દર્દ કાયમ છે…

ગાઝાના લોકો પર હુમલાની હમાસની યોજના: અમેરિકા ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ-તોપમારો:  યુદ્ધવિરામ સામે જાેખમ પોતાના સૈનિકો પર ત્રણ સ્થળોએ હુમલા પછી હમાસ સામે કાર્યવાહી: સહાય પણ અટકાવી…