Author: Navsarjan Sanskruti

યમન સરકારને સાઉદી સરકારનું સમર્થન હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું હાલ હુથીઓ અમેરિકાના જહાજાે ઓઇલ ટેન્કરોને પણ નિશાન બનાવી રહ્યા છે.…

લગ્નના બહાને ત્રણ વર્ષ સુધી જાતીય શોષણનો આરોપ અંધેરીમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ પોલીસ આરોપી અને ફરિયાદી વચ્ચેના સંબંધો, નાણાંકીય લેવડદેવડ તેમજ અન્ય…

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, AAPના વધી રહેલા પ્રભાવ અને ડરના કારણે…

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની અંદર મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. આજે તમામ…

​(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.          ​દેશની અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરતા ન્યાયાધીશ અનુલ શ્રીધર અને અચલ સચદેવની…

​(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.         ગુજરાતમાં ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની ગણતરી માટે જે માપદંડ ગણવામાં આવે છે તેને વિશે…

ફિલ્મના પ્રિવ્યુઝ બાદ થિયેટરમાં રજૂ કરવામાં આવશે ૯૯ મા ઓસ્કરમાં ભારતની એન્ટ્રી ગોંધળ ફિલ્મના નવ ઓક્ટો.થી પ્રિવ્યુઝ મુંબઇ, પૂણે, દિલ્હી, ચેન્નાઇ, હૈદરાબાદ અને બેન્ગાલુરૂમાં યોજાનારા પ્રિવ્યુઝમાં…

દિલજીત પર ભડક્યો મીકા સિંહ પાકિસ્તાની હીરોઈનવાળી ફિલ્મ ચમકાવી, સની દેઓલનો આભાર ન માન્યો મીકા સિંહે દિલજીતની ફિલ્મ ‘સરદાર જી ૩’નો પણ ઉલ્લેખ કર્યાે, જેમાં પાકિસ્તાની…

સોશિયલ મીડિયા પર વાયરલ જાહ્નવીના અભદ્ર એઆઈ વીડિયોથી સાઉથના સ્ટાર્સ ઉકળી ઉઠયા જાહ્નવીના ચાહકો આ વીડિયોથી ભારે નારાજ થયા હતા અને તેમણે દોષિતને શોધી કાનૂની પગલાં…

મારુ ‘પંજાબી લોહી’ જ મારી રમુજનું કારણ છે : શહેનાઝ ‘મારા કારણે બિચારાઓને ટ્રોલ્સને વ્યૂઝ મળી જાય એવી પ્રાર્થના કરું છું’ : શહેનાઝ અભિનેત્રી અને ગાયિકા…