Author: ragini vaghela

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે.ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો.સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા…

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર. ચૂંટણી આવતા જ ED ને દસ્તાવેજાે યાદ આવે છે.વિપક્ષી નેતાઓને ડરાવવા ED નો ઉપયોગ : સિબ્બલ.પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે…

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા.પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુનો હવે ત્યાગી સાથે કોઈ…

રેર અર્થના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી!.અમેરિકા આ ર્નિભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.વોશિંગ્ટનમાં મળનારી G7…

શુભમન ગિલે એ સિરીઝમાં શાનદાર ફોર્મ દાખવીને ચાર સદી ફટકારી હતી.ભારત સામે સિરીઝ ડ્રો કરવી તે ઇંગ્લેન્ડની નિષ્ફળતા હતી: કૂક.શુભમન ગિલની નવીસવી ટીમ સામે ડ્રો કરનારી…

ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા.ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન.હાઈ-ટેક ઉત્પાદનોની સાથે સાથે પરંપરાગત ક્ષેત્રોમાં પણ ભારતે ચીની બજારમાં પોતાની પકડ મજબૂત…

વેનેઝુએલાના ક્રૂડ પર અંકુશ મેળવવા પાંચમા ટેન્કર સામે કાર્યવાહી.અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં વધુ એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યું.અમેરિકાએ મિલિટરી ઓપરેશન હાથ ધરીને વેનેઝુએલામાંથી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તા…

ઇમેજ જનરેશન ફંક્શન હવે ફક્ત પેઇડ યુઝર્સ પૂરતું મર્યાદિત કરાયું.પસ્તાળ પછી મસ્કના ગ્રોક ચેટબોટની અશ્લીલ સામગ્રી પર નિયંત્રણો મુકાયા.ગયા ઉનાળામાં કંપનીએ ગ્રોક ઇમેજિન નામનું ઇમેજ જનરેટર…

પલ છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યું હતું.એપી ધિલ્લોન કોન્સર્ટ વિવાદ પછી તારા અને વીરનું બ્રેકઅપ.તારા અને વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તેઓ…

લોકોએ સાઉથની આલિયાની ઉપમા આપી.શ્રીલીલાનો છબરડો: આર્ટસ કોલેજમાં જઈ પૂછ્યું, અહીં ડોક્ટરો કેટલા?.શ્રીલીલા ખુદ ક્વોલિફાઈડ એમબીબીએસ હોવા છતાં આવો સવાલ પૂછતાં હાસ્યની છોળો.સાઉથની હિરોઈન શ્રીલીલાએ એક…