Browsing: Entertainment News

ગુરુવારે યામી ગૌતમે એક્સ પર કહ્યું હતું કે અન્ય કલાકાર વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવવાનો એક ટ્રેન્ડ શરૂ થયો છે તે એક સડો છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય…

કાર્તિકની ફિલ્મમાં સાત સમંદર ગીત ઉઠાવાતાં રાજીવ રાય નારાજ. જુના લોકપ્રિય ગીતોને કોઇને પણ જાણ કર્યા વગર વાપરવાના તેમજ તેમણે આ કંપનીના મ્યુઝિક રાઈટ્સ લીધા.જુની હિંદી…

ધ ક્વીન ઇઝ બેક: ઐશ્વર્યા રાય બચ્ચને ફરી મંત્રમુગ્ધ કર્યા.ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવીનતમ ફોટોશૂટના ફોટા શેર કર્યા છે.બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય…

રાજામૌલીની ‘વારાણસી’ના ડિજીટલ રાઇટ્સ ૧૦૦૦ કરોડમાં ફાઈનલ થઈ શકે.આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન વિલન તરીકે જાેવા મળશે.એસ.એસ.રાજામૌલીએ હજુ…

રકુલપ્રીતે પહેલી વખત જેકીનાં આર્થિક નુકસાન વિશે વાત કરી.‘અમિતાભ બચ્ચનને પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો’.અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ બોક્સ…

હોરર ફિલ્મોની હોડમાં વધુ એક કલાકાર.વેદાંગ રૈનાને પણ એક હોરર ઝોમ્બી ફિલ્મની ઓફર.રણવીરની જયેશભાઈ જાેરદારના દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરને દિગ્દર્શન અપાય તેવી સંભાવના.બોલિવુડમાં હોરર ફિલ્મો બનાવવાની હોડ…

૨૦૨૬ની શરૂઆતમાં આ ફિલ્મનું શૂટ શરૂ થશેશૂજિત સરકારની માઈથોલોજિકલ હ્યુમરમાં રાજકુમાર રાવ સાથે મનોજ બાજપાઈ દેખાશે.ફિલ્મમેકર તેમની વિકી ડોનર અને પિકુ જેવી ફિલ્મથી હુંફ, કટાક્ષ અને…

એનિમલને પુરુષપ્રધાન, હિંસક ફિલ્મ ગણાવી.મિર્ઝાપુરમાં કામ કરનારી રસિકા એનિમલની ટીકા કરીને ફસાઈસોશિયલ મીડિયા પર ટ્રોલ: લોકોએ મિર્ઝાપુરના હિંસક અને અશ્લીલ દ્રશ્યોની યાદી ગણાવી દીધી.ઓટીટીની ટોપની એકટ્રેસ…

૭૧ વર્ષની ઉંમરે મેં માતાપિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું: કમલ હાસન.કમલ હાસન છેલ્લે આ વર્ષે મણિરત્નમની “ઠગ્સ ઓફ લાઈફ” માં જાેવા મળ્યા હતા, જેને દર્શકો તરફથી હળવો…

તે રીઅલ એસ્ટેટ અને કબડ્ડી ટીમમાંથી ૧૦૦ ગણું રીટર્ન મેળવે છે.અભિષેક બચ્ચન ઇન્ડસ્ટ્રીનો સૌથી સફળ આન્ત્રપ્રિન્યોર.અભિષેક અને અમિતાભ બચ્ચન ઘણી વખત રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરવા…