Browsing: Gujarat News

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત ગત રાત્રે (13 ડિસેમ્બર) સિંધુ ભવન રોડ ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ પર આધારિત ભવ્ય સ્વદેશી ફેશન શો…

૧૫ જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ.ગંભીર ગુનામાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા થયા બાદ…

સુરત પોલીસે તમામ વિક્રેતાઓને આપી ચેતવણી.સુરતમાં ગોગો પેપરનું વેચાણ કરનારાઓ પર SOG દરોડા.આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજાે પીવા માટે કરવામાં આવતો હોવાથી…

પાનમ ડેમનો એક દરવાજાે લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો,.સૌપ્રથમ લીકેજને બંધ કરવા માટે ૨ નંબરના દરવાજાની આગળના ભાગે સ્ટોપ-લોગ ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.પંચમહાલ જિલ્લાના…

ફાર્મ હાઉસમાં ચાઈનીઝ દોરીનો જથ્થો સંતાડ્યો હતો.સાણંદમાંથી ૭.૪૮ લાખનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો.રેન્જ આઈજી વિધી ચૌધરી, એસપી એમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં…

PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમ.ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છ.ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ…

૧૧ લાખ લોકોમાં પાણીનો કકળાટ.મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ.આ પરિસ્થિતિ આગામી ૧૫ થી ૨૦ દિવસ સર્જાશે જાેકે આ અંગે પાલિકા તંત્ર…

ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ અંતર્ગત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વદેશી વીથ ગ્લોબલ અપીલ”ની થીમ…

બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને સાવધાની રાખવાની જરૂરત.દિલ્હી બાદ હવે અમદાવાદની હવા બની ઝેરી, AQI થયો ૨૦૦ને પાર.મુખ્યમંત્રીએ પોતે શહેરી વિકાસ વિભાગને વાયુ પ્રદૂષણને રોકવા માટે…

વેપારી એસોસિયેશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ જાેવા મળી.હિંમતનગર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું.હાલ તો શહેર સજ્જડ બંધ જાેવા મળ્યું છે અને તત્કાલ હુડા રદ…