Browsing: Delhi

બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા; ૪૫૨ મત મળ્યા.સી.પી રાધાકૃષ્ણન બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ.તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.ભારતની…

ઉદયપુર ખાતે આ મહોત્સવમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી શ્રી શેખાવત તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા ખાસ ઉપસ્થિત રહેશે યુનેસ્કો દ્વારા…

દિલ્હીમાં શ્વાસ લેવો હવે વધુ ખતરનાક બની ગયો છે. પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (IITM) દ્વારા છ વર્ષના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની હવામાં…

દિલ્હીમાં હાલ પૂરનું ભારે સંકટ ઊભું થયું.સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં. દિલ્હીમાં સ્વામી નારાયણ મંદિર, ફૂટઓવર બ્રિજ અને સિવિલ લાઇન્સ વિસ્તાર પણ પાણીથી…

GST સ્લેબમાં ફેરફાર અંગેના ર્નિણયને PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક.કેન્દ્ર સરકારના આ ર્નિણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છ.ય્જી્…

ગત ઓગસ્ટમાં ૨૦મો હપ્તો રીલિઝ કરાયો હતો. PM કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા રજીસ્ટ્રીમાં નોંધણી ફરજિયાત.ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય…

સિંગાપુર ભારતમાં રોકાણનો મુખ્ય સ્ત્રોત.સિંગાપુરના PM લોરેન્સ વોંગ પહેવી વાર આવશે ભારત.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીની સિંગાપુર યાત્રા દરમિયાન ભારત-સિંગાપુર સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવામાં…

જાહેર સ્થળો પર વ્હિકલનો ઉપયોગ ન થાય તો મોટર વ્હિકલ ટેક્સ ન લાગુ પડે: સુપ્રીમ.મોટર વ્હિકલ ટેક્સ સ્વભાવિક રીતે વળતરદાયી છે એટલે કે ટેક્સ ચુકનારાને કંઇ…

લોકસભા સ્પીકરે મંજૂરી આપી સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે ત્રણ પવિત્ર રથોમાંથી એક-એક પૈડું સંસદ પરિસરમાં સ્થપાશે સંસદ પરિસરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ…

કેન્દ્ર સરકારની દલીલ.બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના ર્નિણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર.બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ…