Browsing: National News

મિડલ ઈસ્ટમાં તણાવ, હોર્મુઝનું સંકટ યથાવત ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમા વધારો થાય તેવી શક્યતા સરકારે બોજાે ટાળવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮ થી ૧૫…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના ઉત્તરપૂર્વનું અત્યંત સંવેદનશીલ બની ચૂકેલું રાજય મણિપુર આમ તો છેલ્લા ત્રણેક વરસથી સળગી રહ્યું છે. વચ્ચે થોડો સમય રાહતરૂપ રહ્યા બાદ…

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો ર્નિણય.પહેલી મેથી ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા થશે લાગુ.ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં નિયમો કડક બનશે.ભારત સરકાર આગામી ૧ મેથી ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી…

તમારા કામ લોકશાહી માટે ખતરો છે : સુપ્રીમ કોર્ટ.I PAC રેડ કેસમાં દખલગીરી મુદ્દે મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટની ફટકાર.ED ની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું…

E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર.પેટ્રોલ ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ.અત્યાર સુધી દેશમાં ઈ૨૦ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ…

ડિજિટલ પેમેન્ટ માટે RBI નો મોટો ર્નિણય.૧૫,૦૦૦ થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ.જાે તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે તો તેના માટે તમારે…

“બમ બમ ભોલે” અને “જય કેદાર”ના નારા લાગ્યા.બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો.કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી અગિયારમા તરીકે પૂજવામાં આવે છે,…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પશ્ચિમ બંગાળમાં મતદાનને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે ચૂંટણી પંચના અણધડ વહીવટ અથવા તો “કોઈના “ ઇશારે કામ…

પોશ એક્ટ હેઠળની ફરિયાદ પર હાઈકોર્ટનો ર્નિણય ‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં આ કેસ એક એવી મહિલા કર્મચારી સાથે…

પહલગામ હુમલાને આજે એક વર્ષ કાશ્મીર જતાં પર્યટકોમાં ૪૦ ટકાનો જંગી ઘટાડો ખીણના જે રસ્તાઓ પ્રવાસીઓના કલરવથી ગૂંજતા હતા, ત્યાં આજે નીરવ શાંતિ જાેવા મળી રહી…