Browsing: World News

ATS એ દેશભરમાં પોઇઝન એટેક કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો ATS એ પકડેલા આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી…

મસ્જિદમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભયના માર્યાં બહાર દોડી આવ્યા હતા. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક હાઇસ્કૂલની મસ્જિદમાં અનેક વિસ્ફોટો થયા…

આ ર્નિણયનો સિધ્ધો અસર વૃદ્ધ લોકો, મધ્યમ વર્ગના પરિવારો અને સામાન્ય બીમારીઓ ધરાવતા લોકો પર પડશે.અમેરિકન સત્તા પર આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક આકરા…

યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે ૪ ડોલર ઘટ્યો અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો રશિયાની મોટી કંપની યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ ડિસેમ્બર…

પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું ભારતની સિસ્ટમને હેક કરીને લદ્દાખમાં આવેલી બોર્ડર પર ટેન્શન વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ ગ્રુપ દ્વારા ચીનની મિલિટરી…

UNSCમાં ૧૪ સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું યુએન સિક્યોરિટી કાઉન્સિલે સીરિયાના પ્રમુખ સામેના પ્રતિબંધ હટાવ્યાં HTS જૂથ મે ૨૦૧૪થી યુએન સુરક્ષા પરિષદની અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ પ્રતિબંધોની…

ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત ભારતીય મૂળના જાેહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બન્યાં આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ પછીના યુગની પ્રથમ મોટી રાજકીય પરીક્ષા માનવામાં આવી રહી હતી.અમેરિકાના…

આગનો ગોળો બની મકાનો પર પડતાં ૩ ના મોત અમેરિકામાં અમદાવાદની જેમ ઉડતાની સાથે જ વિમાન ક્રેશ સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા…

ટ્રમ્પની ટેરિફ વોરની અસર ભારતની અમેરિકામાં નિકાસમાં ૩૭.૫ ટકાનો ઘટાડો નોંધાયો ભારતમાંથી ટેક્સટાઈલ, રત્નો, ઝવેરાત, કેમિકલ અને કૃષિ-ખાદ્ય પદાર્થોમાં સામૂહિક રીતે ૩૩ ટકા ઘટાડો થયો અમેરિકા…