Browsing: World News

વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના ૧૩ ગુજરાતી પ્રવાસીઓ મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સહિતની તકલીફ ઊભી થઈ. ઈરાન…

‘હજુ તો યુદ્ધ શરૂ થયું છે’ : અમેરિકા “અમે સૈનિકોની રાહ જાેઈ રહ્યા છીએ” : ઈરાનનો અમેરિકાને પડકાર ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકા કે ઈઝરાયેલ સાથે કોઈપણ…

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો સ્પષ્ટ જવાબ.અમે કોઈ પણ સંજાેગોમાં યુદ્ધમાં ભાગ નહીં લઈએ.ટ્રમ્પની ધાકધમકી પછી પણ સ્પેનના વડાપ્રધાન અડીખમ.મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન સામે…

ટ્રમ્પની મોટી જીત અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યાે શનિવારે ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પ સરકાર કોંગ્રેસનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે. અમેરિકન…

અત્યાર સુધીમાં ૧૧૪૫ લોકોના મોત અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું સતત હુમલાઓના કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી રહ્યો છે. અમેરિકા…

‘ઈઝરાયલ માટે કોઈ લડવા નથી માંગતું’ અમેરિકન સેનેટમાં પૂર્વ સૈનિકે ઈરાન યુદ્ધનો વિરોધ કર્યાે વિરોધ વધી જતાં કેપિટોલ પોલીસના અધિકારીઓએ મેકગિનિસને રૂમની બહાર કાઢવા માટે બળપ્રયોગ…

ઈઝરાયલ-અમેરિકાને ઈરાનની મોટી ધમકી ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન…

સ્પાઇસ જેટની ૪ ફ્લાઇટ તૈયાર UAE માં ફસાયેલા ભારતીયોને આજથી સ્વદેશ પરત લવાશે ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે ભારતની અગ્રણી એરલાઇન સ્પાઇસજેટે કમર…

ઇન્ડોનેશિયા ફરી એકવાર કુદરતી આપત્તિનો ભોગ બન્યું ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી માત્ર ૨૦ કિલોમીટર નીચે હતું, જે પ્રમાણમાં…