Browsing: World News

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું.હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે : રૂ.૪ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી.બે પ્રોજેક્ટોથી બંને દેશો વચ્ચે સંપર્કની સાથે વ્યાપાર, પર્યટન અને…

આ આત્મકથાની મૂળ આવૃત્તિ ૨૦૨૧માં પ્રકાશિત થઈ હતી.મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના PM મોદીએ લખી.‘આઈ એમ જ્યોર્જિયા – માય રુટ્સ, માય પ્રિન્સિપલ્સ’ ખરેખર તો ‘મન કી બાત’થી પ્રેરિત…

હમાસની અનેક ઈમારતો-હથિયારો નષ્ટ.એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલે૧૪૦ હુમલા કર્યા.ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા…

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક.પાર્ટીના છાત્ર સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેલા ઓલીએ વર્તમાન સરકારને ગેરબંધારણીય ગણાવી.નેપાળના જેન-ઝી આંદોલન દરમ્યાન યુવા પ્રદર્શનકારીઓ પર…

પરમાણુ કાર્યક્રમો બદલ દંડ ઈરાન પર યુનાઈટેડ નેશન્સના આકરા પ્રતિબંધો યથાવત ઈઝરાયેલ ઉપરાંત અમેરિકા પણ ઈરાન સામેના યુદ્ધમાં જાેડાય તો આગામી સમયમાં ઈરાનનું સંકટ વધી શકે…

UNમાં એસ.જયશંકરના પાકિસ્તાન પર આકરા પ્રહાર ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર છે : વિદેશમંત્રી જયશંકર ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, “ભારતે સ્વતંત્રતા પછી આ…

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ફરી વધ્યાના નિર્દેશો હતા. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના પગલે કિંમતી ધાતુમાં પુરબહાર તેજી આવી છે. સોના…

ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરવામાં આવ્યા હતા.પૂર્ણ રાજ્યનો દરજ્જાે અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી,લદાખના લેહમાં…

ટ્રમ્પની ટેરિફ ધમકી સહન નહીં કરીએ.BRICS દેશોએ અમેરિકન ટેક્સનો કર્યો ભારે વિરોધ.ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોએ આ ટેરિફ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી…

બ્રિટનના પીએમ સ્ટારમરે ભારતની આધાર કાર્ડ યોજાનાની પ્રશંસા કરી UKમાં ગેરકાયદે કામ કરનારા લોકો પર તવાઈ આવશે, ડિજિટલ ID અપાશે.લોકો આ સેવાને હાલમાં યુકેની રાષ્ટ્રીય આરોગ્ય…