Browsing: World News

મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના.ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી; ૧૩ મુસાફરના મોત, ૯૮ ઈજાગ્રસ્ત.મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેનમાં ૯ ક્રૂ મેમ્બર અને ૨૪૧ મુસાફરો સવાર…

પહેલી વાર કોઈ વિમાન પાઇલટ વિના ઉતર્યું ; ટેકનોલોજીએ સુરક્ષિત ઉતરાણ કર્યું યુનાઇટેડ સ્ટેટ્સમાં એક નાના વિમાને પાઇલટની સહાય વિના સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. કેબિન પ્રેશર ઘટ્યા…

માત્ર જાપાનીઝ દેડકામાં જ દુર્લભ બેક્ટેરિયા હોવાનું જણાયું.વૈજ્ઞાનિકોને દેડકાના આંતરડામાંથી કેન્સર મટાડે તેવા બેક્ટેરિયા મળ્યાં.જાપાનની સાયન્સ અને ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકોને ઉંંદરના શરીરમાંથી કેન્સરની ગાંઠ મટાડવામાં સફળતા…

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનું ડિફેન્સ બજેટ પહેલી વખત આટલું થયું.ચીનનો ભય વધતાં જાપાને ડિફેન્સ બજેટ વધારી ૫૮ અબજ ડોલર કર્યુ.જાપાને મિસાઇલ સિસ્ટમ વધુ અત્યાધુનિક બનાવી અને…

૨.૮ અબજ ડૉલરનો દંડ ફટકારાયો.મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચાર બદલ ૧૫ વર્ષની જેલ.નજીબે ભ્રષ્ટાચારની રકમમાંથી હોટેલ, યાટ ખરીદી, ફિલ્મો બનાવી, અમેરિકા, સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડમાં મની લોન્ડરિંગ.મલેશિયાના ભૂતપૂર્વ…

US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ.H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારે અમેરિકા સાથે કરી ચર્ચા.ભારત સરકાર અમેરિકાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેથી ભારતીયોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય.અમેરિકાની…

ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો, US ની ૨૦ કંપનીઓ પર ચીને લગાવ્યો પ્રતિબંધ.તાઇવાનને શસ્ત્રો વેચવાના આરોપમાં ૧૦ વ્યક્તિઓ અને ૨૦ અમેરિકી સંરક્ષણ કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ.ચીને…

ભારતીય બ્લોગરને ૧૫ કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા.અરૂણાચલને ભારતનો ભાગ દર્શાવવા બદલ યુટ્યુબર સાથે ચીનની ગેરવર્તણૂક.ટ્રાવેલ બ્લોગરે એક વીડિયો જાહેર કરીને પોતાની આપવિતી વર્ણવી હતી. કથિત…

હરાજીનો કાર્યક્રમ સરકારી ટીવી ચેનલ પર જીવંત પ્રસારિત કરવામાં આવ્યા.પાક.ની નાદાર સરકારી એરલાઈન્સ ઁૈંછ રૂ.૪,૩૨૦ કરોડમાં વેચાઈ ગઈ.આ સરકારી એરલાઈન્સ કંપની ખરીદવા માટે હબીબ ગ્રુપ અને…

વિદેશમંત્રી નારાજ.ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ન્યૂઝીલેન્ડમાં અંદરોઅંદર ડખા.આ સમજૂતી ન્યૂઝીલેન્ડ માટે એક ‘ખરાબ સોદો‘ છે, જે ડેરી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ફાયદો અપાવવામાં નિષ્ફળ રહી…