Share Facebook WhatsApp Twitter Telegram Copy Link Email બહેરામપુરા હિન્દી શાળા નં 1 માં શિક્ષક દિવસના આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓએ શિક્ષક બની શાળાનું સંચાલન કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓની પ્રતિભાની સરાહન કરવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકો તરફથી બધા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. Related posts: એશિયા ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ કલાંજલિ ઇન્ટર-સ્કૂલ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું એશિયા ઇંગ્લિશ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ કલાંજલિ ઇન્ટર-સ્કૂલ ડાન્સ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. વિવિધ...