
Trending
- પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ૪ કોચમાં આગ લાગતાં મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યો.
- સોમનાથ મંદિર આસપાસ નોન-વેજ પ્રતિબંધ યથાવત્, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને વહેલી તકે નિર્ણય લેવા તાકીદ કરી.
- દિલ્હીમાં ઠંડીની શરૂઆત સાથે પ્રદૂષણ વધ્યું, ૨૮ વિસ્તારોમાં AQI ૪૦૦ને પાર પહોંચ્યો.
- માર્કો રૂબિયો ટ્રમ્પ સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરશે, ૨૦૨૮ની ચૂંટણી અંગે મૌન સેવ્યું.
- ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત છતાં ટ્રમ્પે ૧૩ મુદ્દાનું ઘોષણાપત્ર બહાર પાડી આક્રમક વલણ જાળવી રાખ્યું.
- અરબ પક્ષોના ટેકો મળતા ઇઝરાયલમાં આઈસેનકોટનું પલડું ભારે, નેતન્યાહુની સત્તા પર જોખમ.
- કાળીચૌદશ એ અંતરના અહંકાર અને દુર્ગુણોનો નાશ કરી આત્મશુદ્ધિ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ છે.
- ઉધનામાં ટ્રાફિક સમસ્યા વચ્ચે પોલીસે દંડ અને RTO નો ડર બતાવી તોડ કર્યાનો આક્ષેપ.


